બજારમાં ઉપલબ્ધ વિવિધ જંતુનાશકો અને તેની ઉપયોગીતા -2 | Different insecticides available in the market and their usefulness - 2


બજારમાં ઉપલબ્ધ વિવિધ જંતુનાશકો અને તેની ઉપયોગીતા - 2

અનુક્રમ નંબર સક્રિય ત્તત્વ અને તેનું પ્રમાણ દવાનું પ્રમાણવ્યાપારી નામ કઈ જીવાત માટે ઉપયોગી
૧૦ લીટર પાણી માટે જરુરી માત્રા કી.ગ્રા./હેક્ટર માટે જરૂરી જથ્થો
કાર્બામેટ
1. કાર્બારીલ ૫૦% ડબલ્યુ.પી ૪૦ ગ્રામ - સેવીન, એગ્રોરલ, દેવીકાર્બ, સલ્ફારીલ, હેક્ષાવીન, ધવ્રુવીન, પારાવીન, કીલેક્ષ કાર્બારીલ મીલીબગ, બધીજ જાતની ઈયળો અને સ્કેલ
2. કાર્બારીલ ૧૦% ભૂકી - ૨૦ થી ૨૫ કિ.ગ્રા/હે. - જમીન જન્ય જીવાતો તથા ઈયળો
3. કાર્બોફયુરાન ૩% જી - ૧)૩૩ કિ.ગ્રા/હે.
૨)૮થી૧૦ કિ.ગ્રા/હે. (વાવણી/રોપણી સમયે છોડની ફરતે જમીનમાં આપવી)
ફયુરાડાન, ફયુરાકાર્બ, ડાયફયુરાન, એગ્રોફયુરાન, અનફયુરાન, હેક્ષાફયુરાન ૧)મોલો, તડતડીયા, ડાંગરના ચૂસિયા, સફેદમાખી શેરડી, ડાંગર, ગાભમારા અને જુવારની સાંઠામાખી
૨)મકાઈ અને જુવારનો ગાભમારો
4. કાર્બોફયુરાન ૫૦% એસ.પી - ૧૦૦ ગ્રામ/કિ.ગ્રા બીજ - બીજ માવજત તરીકે, ચૂસિયા પ્રકારની જીવાત અને જુવારની સાંઠામાખી
5. કાર્બોસલ્ફાન ૩% જી - ૩૦ કિ.ગ્રા/હે. માર્શલ, આયુધ, માસ્ટર ચૂસિયા પ્રકારની જીવાતો, સાંઠામાખી અને ગાભમારાની ઈયળ
6. કાર્બોસલ્ફાન ૫% જી - ૧૫ કિ.ગ્રા/હે. - ડાંગરના ગાભમારાની ઈયળ, ચૂસિયા પ્રકારની જીવાતો,
7. કાર્બોસલ્ફાન ૨૫% ઈસી ૨૦ મિ.લિ - - થ્રીપ્સ અને ચૂસિયા પ્રકારની જીવાત
8. મીથોમાઈલ ૪૦% એસ.પી ૧૦ મિ.લિ - લેનેટ,ડુનેટ, અસ્ત્ર,મેથોમીલ અને સ્કોર્પીઓ કોબીજનું હીરા ફૂદું, લીલી ઈયળ અને લશ્કરી ઈયળ
9. ફેનોબુકાર્બ ૫૦% ઈસી ૨૦ મિ.લિ - બીપવીન ઈયળ અને મીલીબગ
10. થાયોડીકાર્બ ૭૫% ડબલ્યુ.પી ૨૦ ગ્રામ - લાર્વીન સ્લગ,કપાસની જીંડવા કોરી ખાનાર ઈયળો તેમજ અન્ય ઈયળ
11. ફનોકઝીકાર્બ ૨૫% ડબલ્યુ.પી ૧૦ ગ્રામ - - ચાવીને ખાનાર જીવાતો
12. બેનફયુરાકાર્બ ૪૦% વે.પા ૧૦ ગ્રામ - ઓનકોલ ચાવીને ખાનાર જીવાતો
13. બેનફયુરાકાર્બ ૪૦% ઈસી ૧૦ મિ.લિ - - ચાવીને ખાનાર જીવાતો
14. એન્ટ્રોફોલોન ૫૦% ડબલ્યુ.પી ૧૦ ગ્રામ - મીપસીન કપાસ - ડાંગરની જીવાતો
સિન્થેટીક પાયરેથ્રોઈડ
15. ફેનવાલરેટ ૨૦% ઈસી ૧૦ મિ.લિ - સુમીસીડીન, ફાયટર, સુમીટોક્ષ, ફેનવાલ, ફેનકીલ, એગ્રોફેન, ફેનકેમ, ટેગફેન, ફેનહીટ, લ્યુફેન-૨૦, ફેન્ગોમ, હીલફેન, ટ્રમ્કાર્ડ, ફેનસુલ્ફ, ગોલફેન, ફેનકીન, પેરીફેન, ફેનરીઓ ચાવીને ખાનાર જીવાતો
16. ફેનવાલરેટ ૧.૪% ભૂકી - ૨૦ થી ૨૫ કિ.ગ્રા/હે. - જમીન જન્ય જીવાતો તથા તુવેરનું ચાંચવું
17. સાયપરમેથ્રીન ૧૦% ઈસી ૧૦ મિ.લિ - સીમ્બુશ, પોલીથ્રીન, રીપકોર્ડ, સાયપરકીલ, રેલોથ્રીન, બીલસાયપ, બુલેટ, સુપરકીલર, શકિત, ઉત્સાદ, સાયપરહીટ, સાયપર વ્હીપ, સાયપરગાર્ડ, ચેલેન્જર, હાઈ પાવર ચાવીને ખાનાર જીવાતો
18. સાયપરમેથ્રીન ૨૫% ઈસી ૪ મિ.લિ ચાવીને ખાનાર જીવાતો
19. ડેલ્ટામેથ્રીન ૨.૮% ઈસી ૧૦ મિ.લિ ડેસીસ, ઈઝીટેબ ચાવીને ખાનાર જીવાતો
20. ડેલ્ટામેથ્રીન ૨.૫% વેપા. ૨૦ ગ્રામ - સંગ્રહિત અનાજની જીવાતો
21. આલ્ફામેથ્રીન ૧૦% ઈસી આલ્ફાગાર્ડ, સ્ટોપ, ટાટા આલ્ફા, નુમેથ્રીન, ફોરવર્ડ, ફોરસા, રીગલ, શેરપા, રેડિયો, ઝેમ, આલ્ફાધાન ચાવીને ખાનાર જીવાતો
22. લેમડા સાયહેલોશ્રીન ૨.૫% ઈસી ૧૦ મિ.લિ કુંગફુ ચાવીને ખાનાર જીવાતો
23. લેમડા સાયહેલોશીન ૫% ઈસી ૫ મિ.લિ કરાટે, હેવા ચાવીને ખાનાર જીવાતો
24. લેમડા સાયહેલોથ્રીન ૪.૯% સી.એસ. ૧૦ મિ.લિ ચાવીને ખાનાર જીવાતો
25. ફેનપ્રોપેથ્રીન ૩૦% ઈસી ૧૦ મિ.લિ મીઓથ્રીન, ડેનીટોલ, બાયટેક્ષ ચાવીને ખાનાર જીવાતો
26. બીટા સાયફલુશ્રીન ૨૫% ઈસી ૫ મિ.લિ બુલડોક ચાવીને ખાનાર જીવાતો
27. બાયફેન્થ્રીન ૧૦% ઈસી ૫ મિ.લિ તલસ્ટાર ચાવીને ખાનાર જીવાતો
28. સાયફલુથ્રીન ૧૦% ડબલ્યુ. એસ.સી ૫ મિ.લિ બાયથ્રોઈડ (પાણીમાં દાવ્ય), સોલ્ફાક (વે.પા) ચાવીને ખાનાર જીવાતો





Post a Comment

0 Comments