→ નૈષધરાય : નળરાજા | → નિમિષ : આંખનો પલકારો, પળ |
---|---|
→ હુતાશન : અગ્નિ | → વહનિ : અગ્નિ |
→ ભૂપાળ : રાજા | → કળિકાળ: કળિયુગનો સમય |
→ કુલધર્મ : વંશપરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ-આચાર | → ગાભરી : ભયભીત |
→ વિરજ : સ્વચ્છ | → વરુણ : પાણીના અધિષ્ઠાતા દેવ |
→ જમરાય : મૃત્યુનો દેવતા | → મહિષ : પાડો |
→ પેર : પ્રકાર, ભાતભાતના | → પુષ્કર : નળ રાજાના પિતરાઈ ભાઈ |
→ જમજાચના : જમનું તેડું | → સેજવા પથારી |
→ પાગ : પગ | → અહિંસા : મન-વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ |
→ બ્રહ્મચર્ય : પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે | → અસ્તેય : જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માની તેનું પાલન કરવું |
→ અપરિગ્રહ : સંગ્રહ ન કરવો તે | → અસ્વાદવ્રત : સ્વાદ વિનાનું ખાવાનું વ્રત |
→ વેદાંત : વેદોનો અંતિમ ભાગ | → દીક્ષા : ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ, સમર્પણ |
→ સુણ્યું : સાંભળ્યું | → ધ્રુવ : સ્થિર, નિશ્ચિત, (અહીં) ઉત્તાનપાદનો પુત્ર |
→ પ્રહ્લાદ : હિરણ્યકશિપુનો પુત્ર | → શુકદેવ : વ્યાસનો પુત્ર |
→ મોરધ્વજ (મયૂરધ્વજ) : એક પૌરાણિક રાજા, મયૂરધ્વજ | → ખડ્ગ : તલવાર |
→ હૂંડી : નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી | → ખેપ : સફર |
→ ઓધાર્યા : ઉદ્ધાર કર્યો | → ગીધદૃષ્ટિ : સૂક્ષ્મ-ઝીણી નજર |
→ કબજો : નિયંત્રણ, કાબૂ | → શોષિત : શોષાયેલું |
→ ધૃષ્ટ : નકામું | → પરિગ્રહી : ભેગું કરનાર |
→ શોષક : શોષણ કરનાર | → દ્વન્દ્વ : બેનું જોડું (અહીં ઝઘડો) |
→ યાચક : માગણ | → ઉલાળધરાળ ન હોવું : આગળ-પાછળની ચિંતા ન હોવી |
→ ઠઠ્યા રહેવું : લાચારી ભોગવવી, સમસમી જવું | → શકુન : શુકન |
→ નીલાંબર : નીલા રંગનું વસ્ત્ર | → કંચુકી : કાંચળી, કમખો |
→ મરકત-મણિ : નીલા રંગનો મણિ, નીલમ | → વંત્યાક વેંગણ, રીંગણાં |
→ નીમ : નિયમ, વ્રત | → મનોહર : મનમોહક |
→ ચશ્મેશાહી : સ્થળનું નામ | → અચલાલ : એક સ્થળનું નામ |
→ અભિરામ : આનંદમય | → મધુશ્રી : મધુર, સુંદર સ્ત્રી યોગબળ યોગથી પ્રાપ્ત થતી શક્તિ |
→ ઘરવટ : ઘર જેવા સંબંધવાળું | → તખ્તેસુલેમાન : એક સ્થળનું નામ |
→ ગધિરબલ : એક સ્થળનું નામ | → હિમસુતા : હિમાલયમાંથી નીકળતી નદી |
→ સ્નિગ્ધ : સુંવાળું, કોમળ | → ગુંબજ : ઘુમ્મટ |
→ ચંદણ : ચંદન | → સમદર : દરિયો, સમુદ્ર |
→ ઢાંઢો : બળદ | → અગર : એક જાતનું સુગંધીદાર લાકડું |
→ ઓબાળ : ઉબાળો, બળતણ | → પરણ્યો : પતિ, ધણી |
→ કરમ : નસીબ | → કમાડ : દરવાજા, બારણાં |
→ સૈયર : સખી | → કોરવું : તોડવું |
→ સમળી : સમડી | → સમસમવું ફફડવું, ગભરાવું |
→ તાગવું : માપવું | → |
« Previous Next »
0 Comments
Any suggestions, Please comment Below 👇