Ad Code

Responsive Advertisement

ગુજરાતની જાણીતી વાવ | A famous sow of Gujarat


ગુજરાતની જાણીતી વાવ

→ વાવને સંકૃતમાં વાપી કહેવામાં આવે છે.

→ વાવ એ પગથિયાંવાળો કૂવો છે.

→ પગથિયાને એક, બે, ત્રણ કે ચાર મુખ હોય છે.

→ ત્રણ, ચાર, નવ કે બાર કુટ (મજલા) હોય છે.

→ વાવના મુખ્ય પ્રકાર નંદા (એક મુખ્ય પ્રવેશદ્વાર તથા ત્રણ મળવાળી વાવ), ભદ્રા (બે પ્રવેશદ્વાર તથા 6 માળવાળી વાવ), જયા (3 પ્રવેશદ્વાર તથા 9 માળવાળી વાવ) અને વિજયા (4 પ્રવેશદ્વાર તથા 12 માળવાળી વાવ) છે.

ક્રમ વાવ સ્થળ
1. અડાલજ વાવ ગાંધીનગર
2. અડિકડી અને નવઘણ કૂવો જુનાગઢ
3. અંબાપુરની વાવ ગાંધીનગર
4. અમૃતવર્ષિણી અમદાવાદ
5. ઉપરકોટ ગિરનાર, જુનાગઢ
6. કંસારી ઘુમલી, દેવભૂમિ દ્વારકા
7. કાજી હિંમતનગર, સાબરકાંઠા
8. કાંઠા કપડવંજ
9. કુંડા વાવ કપડવંજ
10. કુકાવાવ ખેડા
11. કુબેરવાવ મોરબી
12. ગંગા વઢવાણ, સુરેન્દ્રનગર
13. જ્ઞાનવાળી સિદ્ધપુર, પાટણ
14. દાદાહરિ અમદાવાદ
15. દૂધિયા ભદ્રેશ્વર,કચ્છ
16. ધર્મેશ્વરી મોઢેરા, મહેસાણા
17. નરસિંહ મહેતા વડનગર, મહેસાણા
18. નવલખી વડોદરા
19. પાંડવકુંડ ભદ્રેશ્વર,કચ્છ
20. બોંતેર કોઠા મહેસાણા
21. બ્રહ્મકુંડ પ્રભાસપાટણ, સોમનાથ
22. બ્રહ્મા ખેડબ્રહ્મા, સાબરકાંઠા
23. બત્રીસ કોઠાની વાવ (કુંડા વાવ) કપડવંજ, ખેડા
24. માધા વઢવાણ, સુરેન્દ્રનગર
25. મુક્તિવાવ લોજપુર, જુનાગઢ
26. મીનળવાવ વીરપુર – ગોંડલ, રાજકોટ
27. માણસા વાવ ગાંધીનગર
28. રાજબાઈ વાવ રામપરા, સુરેન્દ્રનગર
29. રાણકી વાવ (રાણીની વાવ) પાટણ
30. રાણી કપડવંજ, ખેડા
31. રા’ખેંગારની વાવ વંથલી, જુનાગઢ
32. વડવાળી ખંભાત, આણંદ
33. વણઝારી મોડાસા, અરવલ્લી
34. વણઝારી વઢવાણ
35. વાંકાનેર વાંકાનેર
36. વિકિયા ઘુમલી, દેવભૂમિ દ્વારકા
37. સીંગર કપડવંજ, ખેડા
38. સાંપાની વાવ દહેગામ, ગાંધીનગર
39. સાસુની વાવ પંચમહાલ
40. સાસુ અને વહુની વાવ મહીસાગર
41. સેલોર નલિયા,ભદ્રેશ્વર,કચ્છ
42. શાહગૌરા વાવ લાઠી, અમરેલી
43. હીરૂ મોડાસા, અરવલ્લી
44. હેલિકલ પાવાગઢ, પંચમહાલ
45. ભાડલાની વાવ જસદણ, રાજકોટ




Post a Comment

0 Comments