Ad Code

ગુજરાતનાં મહત્વના કુંડ| Important Cistern of Gujarat


ગુજરાતનાં મહત્વના કુંડ

ક્રમ કુંડ સ્થળ
1. ઉનાઇ કુંડ કપડવંજ
2. કતાર કુંડ સુરત
3. કદંબ કુંડ માધવપુર, પોરબંદર
4. કમંડલ કુંડ ખેડા
5. કમંડળ કુંડ જુનાગઢ
6. ગંગવો કુંડ વઢવાણ, સુરેન્દ્રનગર
7. ગંગા – જમુનાનો કુંડ ઊના, ગીર-સોમનાથ
8. ગૌરીકુંડ વડનગર, મહેસાણા
9. ત્રિદેવ કુંડ સુરેન્દ્રનગર
10. ત્રિનેત્ર કુંડ સુરેન્દ્રનગર
11. દામોદર કુંડ જુનાગઢ
12. નળદમયંતી કુંડ જિંજુવાડા, સુરેન્દ્રનગર
13. પાંડવકુંડ પાટણ
14. પાંડવકુંડ કચ્છ
15. પાંડવકુંડ (પંચકુંડ/ દ્રૌપદીકુંડ) બાબરા અમરેલી
16. બાલસમુદ્ર કુંડ સાબરકાંઠા
17. બ્રહ્મકુંડ પ્રભાસપાટણ, ગીર – સોમનાથ
18. બ્રહ્મકુંડ શિહોર
19. ભૃગુ કુંડ અરવલ્લી
20. ભૃગુ કુંડ જુનાગઢ
21. મૃગીકુંડ જુનાગઢ
22. રેવતી કુંડ ખેડા
23. રાધાકુંડ ખેડા
24. રેવતી કુંડ જુનાગઢ
25. વેણીવચ્છરાજનો કુંડ ઈડર, સાબરકાંઠા
26. શક્તિકુંડ મહેસાણા
27. શિવ કુંડ કપડવંજ, ખેડા
28. સપ્તનાથ મહદેવનો કુંડ સાબરકાંઠા
29. સૂર્યકુંડ ભરુચ
30. સૂર્યકુંડ મોઢેરા, મહેસાણા
31. અં જન કુંડ ડાંગ
32. ગંગા, જમના, સરસ્વતી કુંડ પંચમહાલ





Post a Comment

0 Comments