GSRTC નાં 16 વિભાગનાં નામ | 16 Division Names of GSRTC


GSRTC નાં 16 વિભાગનાં નામ

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)નાં 16 વિભાગો આવેલા છે. આ 16 વિભાગો ક્યાં નામે ઓળખાય છે તે નીચે મુજબ દર્શાવેલા છે.
ક્રમ વિભાગ ક્યાં નામે ઓળખાય?
1. અમદાવાદ આશ્રમ
2. અમરેલી ગીર
3. ભરુચ નર્મદા
4. ભાવનગર શેંત્રુજ્ય
5. ભુજ કચ્છ
6. ગોધરા પાવાગઢ
7. હિંમતનગર સાબર
8. જામનગર દ્વારકા
9. જૂનાગઢ સોમનાથ
10. મહેસાણા મોઢેરા
11. નડિયાદ અમૂલ
12. પાલનપુર બનાસ
13. રાજકોટ સૌરાષ્ટ્ર
14. સુરત સૂર્યનગરી
15. વડોદરા વિશ્વામિત્રી
16. વલસાડ દમણગંગા

ગાંધીનગર ડેપોની બસો વિકાસ રૂટ તરીકે ઓળખાય છે. (ગાંધીનગર ડેપો અમદાવાદ વિભાગમાં આવેલો છે.)



Post a Comment

0 Comments