Ad Code

Responsive Advertisement

પ્રભાસ – પાટણ | Prabhas - Patan


પ્રભાસ – પાટણ



→ પ્રભાસ – પાટણ વસાહતનાં બે સ્તર મળ્યા છે.

→ કાલ સ્તર-1 અનુકાલીન હડપ્પીયન સંસ્કૃતિનો છે.

→ કાલ સ્તર -1 અ માં પ્રભાસનાં નિવાસીઓ રાખોડિયા મૃતપાત્ર વાપરતા હતા.

→ કાલ સ્તર -1આ માં “પ્રભાસ મૃતપાત્ર” પ્રચલિત થયા. એ લીલાશ પડતાં રંગના કે હરિયાળા રાખોડિયા રંગના છે.







→ આછા ગુલાબી રંગના લેપ ઉપર ચોકલેટ રંગમાં કે ભૂરાશ પડતા રંગના લેપ ઉપર ગુલાબી રંગમાં ચિતરામણ ધરાવે છે.

→ કાલ સ્તર -2 ચળકતાં લાલ મૃતપાત્રોની વિશિષ્ટતા દર્શાવે છે.

→ એ ઈ.સ. પૂર્વે 1700 થી 1400ના છે.

→ આ સ્તર રંગપુરના 2 ઈ અને 3 સાથે સામ્યતા ધરાવે છે.










Post a Comment

0 Comments