Ad Code

Responsive Advertisement

રોજડી (શ્રીનાથગઢ) | Rojdi (Srinathgarh)


રોજડી (શ્રીનાથગઢ)



→ રોજડી એ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભાદર નદીના કાંઠે આવેલું છે.

→ અહીં થયેલા ઉત્ખનનમાં વસ્તીના સૌથી જૂના સ્તરમાં આદ્ય – ઐતિહાસિક કાળના અવશેષો પ્રાપ્ત થયા છે.

→ આ વસાહતનો સમય ઈ.સ. પૂર્વે 1900ના અરસમાં અંકાયો છે.

→ અહીના નિવાસીઓ માટીનાં મકાનોમાં રહેતા હતા.

→ મુખ્ય મૃતપાત્ર લાલ અને ભૂરા હતા.









→ જૂજ પ્રમાણમાં અબરખિયા લાલ મૃતપાત્ર મળ્યા છે.

→ રોજડીમાંથી ચપટી થાળી અને ઊંચી ડોકવાળી બરણીના નમૂના મળી આવ્યા છે.

→ તબક્કો - 1आ સમૃદ્ધિનો સમય દર્શાવે છે.

→ તે રંગપૂરનો સ્તર -2इ નો સમકાલીન હતો.

→ એ કાળમાં ઓજારોમાં તાંબા કે કાંસાની ચપટ વીંધણો, બાણ – ફળા અને માછલાં પકડવાનો ગલ તથા પથ્થરની નાની પતરીઓનો સમાવેશ થતો.

→ અહીંથી હાથીના અવશેષો મળ્યા છે.

→ ઉત્ખનમાં બે તોલા મળ્યા છે.

  1. અકીકનું તોલું
  2. ચર્ટનું તોલું







→ અલંકારોમાં સેલખડીના ઝીણા મણકા અને પાકી માટીના નળી ઘાટના મણકા મળ્યા છે.

→ આ નગરનો અંત ઈ.સ. પૂર્વે 1600માં થયો હોવાનું મનાય છે.













Post a Comment

0 Comments