ધોળાવીરા
નગરરચના
- પૂર્વ – પશ્વિમ : 771 મીટર
- ઉત્તર- દક્ષિણ : 617 મીટર
- ક્ષેત્રફળ : 100 હેકટર
- ગઢ (દુર્ગ) : શાસક અધિકારીઓ
- નીચલું નગર : સામાન્ય નગરજનો
- મધ્ય નગર : અન્ય અધિકારીઓ
લોકજીવન અને સંસ્કૃતિ
નગરનું પતન
અન્ય તથ્યો
- ધોળાવીરાની શોધ કોણે કરી ?
- → ઈ.સ.1967-68 માં પ્રથમ જે.પી.જોશી ત્યારબાદ આર. એસ. બીસ્ટ (1990)
- ધોળાવીરા કયાં આવેલું છે?
- → કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં
- ધોળાવીરા નગરના ત્રણ મુખ્ય વિભાગો કયા ?
- → (1) ગઢ (2) મધ્યનગર (3) નીચલું નગર
- કયા સિંધુ સભ્યતાના નગરને ચાર સ્તર, ચાર દિશામાં ચાર દરવાજા છે ?
- → ધોળાવીરા
- ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે?
- → કોટડા
- વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરો ક્યાંથી મળી આવ્યાં છે?
- → ધોળાવીરા
0 Comments