Ad Code

તારાકાય – તારાકેન્દ્ર (Centrosome)


તારાકાય – તારાકેન્દ્ર (Centrosome)



→ શોધ : વોન બેંડેન (Von Benden) (ઈ.સ. 1833)

→ વર્ણન અને નામકરણ : ટી. બોવેરી (ઈ.સ. 1888)

→ કોષના કોષરસમાં કોષકેન્દ્રની નજીકમાં તારાકાય આવેલ હોય છે.

→ તારાકાય બે કણમય કે નળાકાર તારાકેન્દ્રથી બનેલ હોય છે.

→ તારાકાયના દરેક તારાકેન્દ્ર એકમમાં વર્તુળાકારે ગોઠવાયેલા નવ નલિકા સમૂહો હોય છે.

→ વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્રમાં તારાકેન્દ્રની રચના ગાડાના પૈડાં જેવી બને છે.

→ તારાકાય મોટે ભાગે પ્રાણીકોષોમાં જ હોય છે. જ્યારે ઉચ્ચ કક્ષાના વનસ્પતિ કોષમાં તારાકાય હોતા નથી.

→ તારા’કેન્દ્રનું મુખ્ય કાર્ય કોષવિભાજન દરમિયાન બે ધ્રુવકાય અને ત્રાકતંતુઓ રચવાનું છે.





















Post a Comment

0 Comments