Ad Code

કુષાણ વંશ : રાજ્યવયવસ્થા | Kushana Dynasty: Kingdom


રાજ્યવયવસ્થા



→ સામ્રાજ્ય : પ્રાંતોમાં વહેંચાયેલું હતું.

→ ક્ષત્રપી : પ્રાંતોને ક્ષત્રપી કહેવામાં આવતા.

→ પ્રાંતનો વડો : ક્ષત્રપ

→ રાજતંત્રની માહિતી : કુષાણ સિક્કાઓ પરથી

→ કુષાણ રાજા : દેવપુત્ર અને મહરાજાધિરાજ જેવી ઉપાધિ ધારણ કરતા હતા. રાજા દેવી અધિકારના સિંદ્ધાંતમાં માનતા.















Post a Comment

0 Comments