કુષાણ વંશની મહત્વની સિદ્ધિઓ
→ વિસ્તાર : મધ્ય એશિયાથી ઉત્તર ભારત સુધીનો વિશાળ સામ્રાજ્ય વિસ્તાર
→ વેપાર : આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર
→ વૈશ્વિક વેપારના ઉત્તર માર્ગો જેમ કે સિલ્કરૂટ (રેશમમાર્ગ) અને ભારતના તામ્રલિપિથી લઈને મધ્ય એશિયા તરફ જતાં માર્ગો પર કુષાણોનો અંકુશ હતો.
→ વેપારનું પાસું કુષાણ રાજાઓના હાથમાં હતું તેથી સામ્રાજ્યમાં સોના – ચાંદીની ભરમાર હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇