કુષાણ વંશ : સાહિત્ય, કલા અને વિજ્ઞાન | Kushan Dynasty: Literature, Art and Science
સાહિત્ય, કલા અને વિજ્ઞાન
→ કનિષ્ક સાહિત્ય અને વિજ્ઞાન એમ બંને શસ્ત્રોનો પુરસ્કર્તા હતો.
→ કનિષ્કના સમયમાં આયુર્વેદ વિજ્ઞાનના પિતા ચરકે ચિકિત્સાવિજ્ઞાન પર ચરક સંહિતાની રચના કરી.
→ બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષે બુદ્ધના જીવન બુદ્ધચરિત્ર લખ્યું છે.
કલાક્ષેત્રે
→ ગાંધારકલા શૈલી અને મથુરાકલા શૈલી વિકસાવી.
→ કુષાણોના મધ્ય એશિયા સાથે સંબંધો
→ રાજકીય અને સાંસ્કૃતિક : કુષાણોના શાસન દરમિયાન ભારત અને મધ્ય એશિયા વચ્ચે
→ ધાર્મિક : મધ્ય એશિયાના લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.
સિક્કા
→ આ સંબંધોની ફળશ્રુતિમાં ભારતમાં સિક્કા પાડવાની નવી પદ્ધતિ વિકસી.
→ પહેલાના અણધડ સિક્કાઓની જગ્યાએ હવે શાસકોના સિક્કાવાળા, સમયનું નિર્દેશન કરતા અને ધાતુઓનું શુદ્ધ માપ ધરાવતા સિક્કા ચલણમાં આવ્યા.
ખગોળીય જ્ઞાન
→ આ ઉપરાંત ભારતીય ખગોળ એ મધ્ય એશિયાના ગ્રીકોની દેન છે.
→ પ્રાચીન ભારતીય ખગોળ ગ્રંથમાંથી ગ્રીક ખગોળશાસ્ત્રીઓનો ઉલ્લેખ જોવા મળે છે.
→ ભવિષ્યવાણી : ભવિષ્યકથન કરવાની કલા ગૃકો પાસેથી પ્રાપ્ત થયેલી છે.
→ કલાશૈલી : ગ્રીક સાથેના સંપર્કને લીધે ભારત અને ગ્રીક, એમ બંને શૈલી મિશ્રિત ગાંધાર કલાશૈલીની જન્મ થયો.
0 Comments
Any suggestions, Please comment Below 👇