નસિરૂદ્દીન મહમુદ | Naseeruddin Mahmud



નસિરૂદ્દીન મહમુદ



→ શાસન : દિલ્હી પૂરતું મર્યાદિત હતું.

→ નાસિર્રૂદિન મહમુદ સમયમાં ગુજરાતનાં સુબા ઝફરખાન (ઇ.સ. 1391 - ઇ.સ. 1403) હતા.

→ તે તુઘલક વંશનો અંતિમ શાસક હતો.

  • આક્રમણ :

  • → તેના શાસનકાળમાં મંગોલ તૈમૂર લંગે ઇ.સ. 1398 માં ભારત પર આક્રમણ કર્યું હતું.





  • મૃત્યુ :

  • → ઇ.સ. 1412 માં થયું હતું.

    → તેના બાદ તુઘલક વંશનું શાસન સમાપ્ત થઈ ગયું હતું.








    તૈમૂર (લંગ) નું ભારત પરનું આક્રમણ



    → તે ટ્રાન્સ આક્સિયાનો સુલતાન હતો.

    → તેણે ભારત પર ઇ.સ. 1398 માં આક્રમણ કર્યું હતું.

    → નસરૂદ્દીન મોહમ્મદ તથા તેના સહાયક અમીર અને વઝીર મલ્લુ ઇક્બાલે પોતાના લશ્કરો સંગઠિત કરી તેનો સામનો કરવા પ્રયત્નો કર્યા.

    → ફિરોઝાબાદમાં આ બંને પક્ષો વચ્ચે એક ભીષણ યુદ્ધ થયું.

    → તૈમૂરે દિલ્હીમાં સિરીના કિલ્લા ઉપર પોતાનો ઝંડો ફરકાવ્યો.

    → ઇ.સ. 1399 ના જાન્યુઆરી આરંભમાં તેણે પરત કુચ શરૂ કરી હતી.










    Post a Comment

    0 Comments