ચંદ્રગુપ્ત – 1 | Chandragupta – 1


ચંદ્રગુપ્ત – 1

→ પ્રારંભિક ગુપ્ત શાસકોમાં ચંદ્રગુપ્ત પ્રથમ સૌથી શકિતશાળી રાજા હતો.
→ ઉપાધિ : મહારાજાધિરાજ (પ્રથમ વિશાળ બિરુદ ધારણ કરનાર)
→ લિચ્છવીઓ સાથે વૈવાહિક સંબંધો આ કાળની સૌથી મહત્વપૂર્ણ ઘટના હતી.
→ લગ્ન : ચંદ્રગુપ્ત પ્રથમે લિચ્છવી ક્ષત્રિય કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા.
→ ગુપ્ત સંવત : ઈ.સ. 319 -20 માં શરૂ થઈ.
→ ગુપ્ત પ્રથમે એક નવી સંવત ચલાવી, જેને ગુપ્ત વંશ સંવત કહેવાય છે.











→ પોતાના રાજયરોહણ / રાજ્યાભિષેક ના વર્ષની યાદ સ્વરૂપે ગુપ્ત સંવંત ચાલુ કરી (26 – 02- 320).

→ સોનાના રાજા – રાણી નામના સિક્કા બહાર પાડ્યા.

ગુપ્તવંશના વાસ્તવિક સ્થાપક માનવમાં આવે છે.

→ ચંદ્રગુપ્તે પ્રથમે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળના કેટલાક ભાગો જીતીને ગુપ્ત સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો.

→ મગઘની સાથે ગૌડ અને અવધ પ્રદેશ જીતી રાજ્ય વિસ્તાર કર્યો.

→ રાજધાની : પ્રયાગ

→ પ્રયાગ પ્રશસ્તિ મુજબ સમુદ્રગુપ્તને વારસદાર ઘોષિત કરવામાં આવ્યો.




Post a Comment

0 Comments