ગુજરાતી સાહિત્યની પંક્તિઓ
- “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે”.
- → મણિલાલ ત્રિવેદી
- “કે હીન જન્મે નવ હિન માનવ, કે હિન કમે કરી હિન માનવે”
- → ઉમાશંકર જોશી
- “જેના ભાગ્યમાં જે સામે જે લખ્યું તેહને તે સામે જ પહોંચે”
- → નરસિંહ મહેતા
- “હું માનવી થાઉં તો ઘણું”
- → સુંદરમ
- “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”
- → ખબરદાર
- “ચલમન મુંબઇ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી”
- → નિરંજન ભગત
- “પ્રિયે ! સ્પર્શ કરું હું ? અધિકાર જરા નથી”
- → કાન્ત
- “સૌદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે”
- → કલાપી
- “ભોમિયા વિના મારે ભણવા’તા ડુંગરા”
- → ઉમાશંકર જોશી
- “શમેના વેરથી વેર, ટળેના પાપ પાપથી”
- → સ્નેહરશ્મિ
- “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે”
- → કલાપી
- “મંગળ મંદીએ ખોલો દયારામ મંગળ મંદિર ખોલો”
- → નરસિંહરાવ દિવેટિયા
- “જનની જોડ સખી નહીં જડે રે લોલ”
- → કવિ બોટાદકર
- “વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી, પશુ છે, પંછી છે વાનોની છે વનસ્પતિ”
- → ઉમાશંકર જોશી
- “ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારુએ અતિ પ્યારું ગણે લેજે”
- → બાલાશંકર કંથારીયા
- “પરથમ પ્રણામ મારા માતાજીને કહેજો”
- → રા.વી. પાઠક
- “”છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપૂ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ”
- → ઝવેરચંદ મેઘાણી
- “હરિનો મારગ છે, શૂરાનો નહિ કાયરનું કામ જોને”
- → પ્રિતમદાસ
- “મેરુ તો ડગે રે જેના મનનો ડગે, મારને ભાંગી રે પડે ભરમાંડ રે”
- → ગંગાસતી
- “આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી”
- → પ્રહલાદ પારેખ
- “જાગને જીવડાં, ગાની તું ગીતડા બ્રહ્મ કેરાં”
- → નર્મદ
- “વૈષ્ણવવજન તો તેને રે કહીએ જે પીળ પરાઈ જાણે રે”
- → નરસિંહ મહેતા
- “ભાષાને શું વળગે ભૂર? જે રણમાં જીતે તે શૂર”
- → અખો
- “રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું”
- → મીરાંબાઈ
- “એક મૂરખને એવી ટેવ. પત્થર એટલા પૂજે દેવ”
- → અખો
- “મારી આંખે કંકુના સુરજ આથમ્યા”
- → રાવજી પટેલ
0 Comments
Any suggestions, Please comment Below 👇