મહત્વના વાંશોના સ્થાપક
- હર્યક → બિંબિસાર
- શિશુનાગ → શિશુનાગ
- નંદ → મહાપહ્મનદ
- મૌર્ય યુગ → ચંદ્રગુપ્ત મૌર્યે
- શૃંગ → પુષ્યમિત્ર શૃંગ
- સાતવાહન → સિમુક
- કુષાણ → કુજુલ કડફીસસ
- ગુપ્ત → શ્રીગુપ્ત
- મૈત્રક → સેનાપતિ ભટ્ટાર્ક
- પુષ્યભુતી વંશ → પુષ્યભૂતી
- ગુર્જર પ્રતિહાર → નાગભટ પહેલો
- કનૌજ ગઢવાલ → ચંદ્રદેવ
- પાલ → ગોપાલ
- બુંદેલખંડના ચંદેલ → નન્નુક
- રાષ્ટ્રકૂટ → દંતીદુર્ગ
- માળવાના પરમાર → કૃષ્ણરાજ
- ચાવડા વંશ → વનરાજ ચાવડા
- સોલંકી વંશ → મૂળરાજ સોલંકી
- વાઘેલા વંશ → વિશલદેવ વાઘેલા
- ગુલામ વંશ ગુલામ વંશ → કુત્બુદિન ઐબક
- ખલજી વંશ → જલાલુદ્દીન ખલજિ
- તુઘલક → ગ્યાસુદ્દીન તુઘલક
- સૈયદ → ખીજરખાન
- લોદી → બહલોલ લોદી
- ગુજરાતની સ્વતંત્ર સલ્તનત→ ઝફરખાન
- વિજયનગર સામ્રાજ્ય→ હરિહરરાય અને બુક્કારાય
- મુઘલ વંશ → બાબર
0 Comments