બહલોલ લોદી (ઇ.સ. 1451 - ઇ.સ. 1489) | Bahlol Lodi (1451 AD - 1489 AD)



બહલોલ લોદી (ઇ.સ. 1451 - ઇ.સ. 1489)





→ સ્થાપક : તેણે દિલ્હીમાં લોદી વંશની સ્થાપના કરી હતી.

→ દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ અફઘાન શાસક હતો.

→ તે બહલોલ શાહ ગાઝિના નામે દિલ્હીના સિંહાસન પર બેઠો હતો.





→ તે અમીરોને “મનસદ –એ – અલી” કહીને બોલાવતો હતો.

→ યુદ્ધ વિજય: તેણે જૌનપુરના શર્કી રાજ્યને દિલ્હીમાં ભેળવી દીધું.

→ ચલણી સિક્કા : બહલોલે બહલોલી સિક્કા ચલણમાં મૂક્યા હતા, તુઘલક સિક્કા બંધ કર્યા હતા.







→ ઇ.સ. 1486 માં રાજા રામકર્ણ એ જોનપુર બહલોલ લોડી પાસેથી જીતી લીધું હતું.

→ મૃત્યુ : અંતિમ આક્રમણ ગ્વાલિયર પર કરી પરત ફરતી વખતે જલાલી પાસે જુલાઇ, 1489માં તેનું મૃત્યુ લૂ લાગવાથી થયું હતું.





Post a Comment

0 Comments