લોદી વંશ | Lodi dynasty



લોદી વંશ





→ લોદી વંશ દિલ્હી સલ્તનતનો એક અફઘાન વંશ હતો, જેણે ઇ.સ. ૧૪૫૧થી ઇ.સ. ૧૫૨૬ સુધી શાસન કર્યું હતું.

→ દિલ્હી સલ્તનતનો આ છેલ્લો વંશ હતો.

→ લોદી વંશનો સ્થાપક બહબલ ખાન લોદી હતો, જેણે સૈયદ વંશની જગ્યાએ પોતાનો વંશ સ્થાપ્યો હતો.

→ આ વંશનો અને દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો.





→ ઇ.સ. ૧૫૨૬માં અફઘાનિસ્તાનના ફરગાનામાથી આવેલ બાબર સાથેના પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થતાં દિલ્હી સલ્તનતનો અંત આવ્યો હતો અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઇ હતી.













Post a Comment

0 Comments