ભારતના મુખ્ય સરોવર | Major lake of India

ભારતના મુખ્ય સરોવર

 સાંભર સરોવર   → રાજસ્થાન[ખારા પાણીનુ સૌથી મોટું]*

રૂપકુડ સરોવર → ઉત્તરાખંડ

રેણુકા સરોવર  → હિમાચલ પ્રદેશ

પુષ્કર સરોવર → રાજસ્થાન

પુલિકટ સરોવર  →આંધ્ર પ્રદેશ

પોગોગત્સો સરોવર →  જમ્મુ કાશ્મીર

ઓસમાન સાગર →  આંધ્ર પ્રદેશ

નાકો સરોવર  → હિમાચલ પ્રદેશ

લોકટક સરોવર → મણિપુર

કોલેરૂ સરોવર   →     આંધ્ર પ્રદેશ

ખજજર સરોવર   →    હિમાચલ પ્રદેશ

કાલીવેલી સરોવર    →  તમિલનાડુ

હુસૈન સાગર અને હિમાયત સાગર  →   આંધ્ર પ્રદેશ

ઢેબર સરોવર   →    રાજસ્થાન

ડાલ સરોવર   →    જમ્મુ કાશ્મીર

ચિલ્કા સરોવર    → ઓરિસ્સા

ચંદ્રાતાલ સરોવર   →    હિમાચલ પ્રદેશ

ભીમતાલ સરોવર   →    ઉત્તરાખંડ

અષ્ટામુડી સરોવર   →     કેરલ






સાતતાલ સરોવર     →   ઉત્તરાખંડ

 ગોવિંદ વલ્લભ પંત સરોવર   →     ઉત્તર પ્રદેશ

પેરિયાર સરોવર   →    કેરળ

 ગોવિંદ સાગર    →   હિમાચલ પ્રદેશ

 ગાંધી  સાગર  → મધ્ય પ્રદેશ

જવાહર સાગર અને રાણા પ્રતાપ સરોવર   → રાજસ્થાન

લોનાર સરોવર→   મહારાષ્ટ્ર

સૂરજકુડ અને બ્રહ્મ સરોવર →    હરિયાણા

રોપડ અને હરિકે સરોવર→  પંજાબ

સૂરજતાલ સરોવર→  હિમાચલ પ્રદેશ

વૂલર સરોવર→ જમ્મુ કાશ્મીર[મીઠા પાણીનું સૌથી મોટું]

વીરનપુઝા અને વેબનાડ સરોવર→ કેરળ

વીરાનમ સરોવર → તમિલનાડુ

નિઝામ સાગર સરોવર → આંધ્ર પ્રદેશ

નાગાર્જુન સાગર સરોવર   → તેલંગાણા

સ્ટેનલે જળાશય→ તમિલનાડુ


Post a Comment

0 Comments