Ad Code

હ્રદય | Heart



હ્રદય




  1. હ્રદયનું વજન લગભગ કેટલું હોય છે?
  2. → 250 થી 350 ગ્રામ


  3. સામાન્ય અવસ્થામાં મનુષ્યનું હ્રદય એક મિનિટમાં કેટલી વાર ધડકે છે?
  4. → 70 થી 72 વખત (ભ્રૂણ અવસ્થામાં 150 વાર)


  5. અન્ય અંગોમાંથી હ્રદય તરફ લઈ જતી રક્તવાહિનીને શું કહે છે?
  6. → શિરા


  7. હ્રદયના ક્યાં ભાગોમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી હોય છે?
  8. → હ્રદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી


  9. હ્રદયની ધડાકોનોને નિયંત્રિત કરવા વાળો હોર્મોન કયો છે?
  10. → એડ્રીનાલિન


  11. ગર્ભાશયમાં રહેલા બાળકમાં કેટલા મહિને હ્રદય આવે છે?
  12. → 3 મહિને


  13. હ્રદયમાંથી ક્યાં અંત: સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
  14. → એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેકસ (ANF)


  15. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે?
  16. → ત્રિદલ વાલ્વ


  17. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે?
  18. → દ્વિદલ






  19. લોહીનું દબાણ માપવા માટે ક્યાં સાધનાનો ઉપયોગ થાય છે?
  20. → સ્ફિગ્મોમેનોમીટર


  21. હ્રદયના ધબકારાનું નિયંત્રણ ક્યાં અંત: સ્ત્રાવો દ્વારા થાય છે?
  22. → થાઇરોક્સિન અને એડ્રીનાલીન


  23. સામાન્ય સ્થિતિમાં વ્યક્તિના લોહીના દબાણની અપાર અને લોવર લિમિટ કેટલી હોય છે?
  24. → 120 / 80


  25. લોહીના દબાણની લોવર લિમિટને શું કહે છે?
  26. → ડાયસ્ટોલિક


  27. સ્વસ્થ વ્યક્તિમાં કોલેસ્ટ્રોલની માત્રા કેટલી હોય છે?
  28. → 150- 200 mg/100 ml


  29. હ્રદયની ગતિને નિયંત્રિત કરવામાં કયો વાયુ મદદરૂપ થાય છે?
  30. → CO2









  31. શ્વસનતંત્રમાં ક્યાં અંગોનો સમાવેશ થાય છે?
  32. → નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, શ્વાસનળ, ફેફસાં


  33. જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને કયું શ્વસન કહે છે?
  34. → જારક શ્વસન


  35. જે શ્વસન ઓક્સિજનની ગેર હાજરીમાં થાય તેને કયું શ્વસન કહે છે?
  36. → અજારક શ્વસન


  37. ECG નું પૂરું નામ જણાવો.
  38. → ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ


  39. પુખ્તવયના માણસનું હ્રદય દર મિનિટે કેટલું લોહો પમ્પિંગ કરે છે?
  40. → 5 લિટર


  41. માનવહ્રદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે?
  42. → ચાર







  43. હ્રદયમાંથી લોહીને અન્ય અંગોમા લઈ જતી રક્તવાહિનીને શું કહે છે?
  44. → ધમની


  45. બાયપાસ સર્જરી ક્યાં રોગ સાથે સંકળાયેલ છે?
  46. → હ્રદયરોગ


  47. હ્રદયમાં થતી તમામ પ્રક્રિયાઓ શેના વડે તપાસી શકાય છે?
  48. → કાર્ડિયોગ્રામ


  49. વિશ્વમાં હ્રદય બદલવાનું સૌપ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું?
  50. → ડો. ક્રિશ્વન બર્નાર્ડ (ઈ.સ. 1967)


  51. હ્રદયની ધડકનના નિયંત્રણ માટે શાનો ઉપયોગ થાય છે?
  52. → પેસમેકર


  53. મનુષ્યમાં કેટલી પેસમેકર આવેલી છે?
  54. → બે (AV ગાંઠ અને SA ગાંઠ)


  55. હ્રદયની ધડકન માટે કયું ખનીજતત્વ જરૂરી છે?
  56. → પોટેશિયમ


  57. હ્રદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે?
  58. → સ્ટેથોસ્કોપ


  59. આઠ પગ ઓકટોપસને કેટલા હ્રદય હોય છે?
  60. → ત્રણ







Post a Comment

0 Comments