Ad Code

ઈબ્રાહિમ લોદી | Ibrahim Lodi



ઇબ્રાહિમ લોદી (ઇ.સ. 1517 - ઇ.સ. 1526)





→ પિતા : સિંકંદર લોદી







→ જોનપુરના જલાલલોદી દ્વારા વિદ્રોહ તેણે શાંત કર્યા પછી ગ્વાલિયર પ્રદેશ જીત્યો.

→ તે લોદી વંશનો અંતિમ શાસક હતો.

→ પ્રમુખ અફઘાની સરદાર દૌલતખાં લોદી (પંજાબનો સૂબેદાર) અને ઇબ્રાહિમ લોદીના કાકા આલમખાંએ ઇબ્રાહિમની સત્તાને સમાપ્ત કરવાના હેતુથી કાબુલનાં શાસક બાબરને ભારત પર આક્રમણ કરવા માટે આમંત્રિત કર્યો હતો.









સ્થાપત્ય





→ સિકંદર લોદીનો મકબરો

→ ઇબ્રાહિમ લોદી દ્વારા તૈયાર કરવાયેલો સિંકંદર લોદીનો મકબરો દિલ્હીમાં છે.

→ આ મકબરો એ એક મોટા પ્રમાણમાં ચારેય તરફ દિવાલોથી ઘેરાયેલો છે.
















પાણિપતના પ્રથમ યુદ્ધ





→ યુદ્ધ 21 એપ્રિલ, 1526 ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું.

→ આ યુદ્ધમાં બાબર નો વિજય થયો હતો.

→ સમગ્ર સલ્તનત સત્તાકાળમાં યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામનાર તે એકમાત્ર સુલતાન હતો.




Post a Comment

0 Comments