Ad Code

જલાલુદ્દીન ફિરોજશાહ ખલજી (ઇ.સ. 1290 - ઇ.સ. 1296) |Jalaluddin Firoz Shah Khalji (1290 AD - 1296 AD)



જલાલુદ્દીન ફિરોજશાહ ખલજી (ઇ.સ. 1290 - ઇ.સ. 1296)





→ સ્થાપક : ખલજી વંશનો સ્થાપક

→ રાજધાની : કિલોખરી (કુલાગઢી)

→ ઉપનામ : શાઈસ્તાખાન

→ ઉપાધિ : જલાલુદ્દીન ફિરોજ

→ મંત્રી : ખ્વાજા ખાતીર

→ શાસક બનતા સમયે 70 વર્ષની ઉંમર

→ સહનશીલતા ની નીતિ અપનાવી આકરી સજા ના આપી.

→ મંગોલ આક્રમણમાં પુત્ર અર્કલીખાનનું મૃત્યુ.

→ ત્યારબાદ ભત્રીજો અલાઉદ્દીન માટે વધુ પ્રેમ.

→ કેકુબાદે તેણે સાહિસ્તા ખાની (શાઈસ્તા ખાન) ઉપાધિ આપી હતી.

→ સૂબેદાર : અલાઉદ્દીન

→ જલાલુદ્દીન ની પુત્રીના લગન અલાઉદ્દીન ખલજી સાથે થયા હતા.







મુસ્લિમોનો દક્ષિણ ભારતમાં પ્રથમ હુમલો





→ અલાઉદ્દીને ઇ.સ. 1296માં દક્ષિણ ભારતના રાજય દેવગીરી પર આક્રમણ કર્યું હતું. અહીનો રાજા રામચંદ્રદેવ હતો.

→ 20 જુલાઇ, 1296 ના રોજ યમુના નદીના કિનારે જ અલાઉદ્દીન ખલજીએ જલાલુદ્દીન ખલજીની હત્યા કરાવી નાખી.










મુખ્ય વિદ્રોહ





→ તાજુદ્દીન કુચીનનું કાવતરું

→ સીદી મૌલાનાનું કાવતરું જેને પાછળથી હાથીના પગ નીચે કચડી નંખાયો.

→ ફિરોજશાહ ખલજીના સમયમાં (ઇ.સ.. 1290) કરા (કડા) - માલેકપુરના નાના સૂબેદાર મલેક છજ્જુએ વિદ્રોહ કર્યો, જે તેણે સફળતાપૂર્વક દબાવી દિઘો હતો.

→ ઇ.સ 1292માં હુલાગુના પૌત્ર અબ્દુલ્લાએ ભારત પર આક્રમણ કર્યું હતું.





Post a Comment

0 Comments