Ad Code

Responsive Advertisement

ઘટોત્કચ ગુપ્ત (ઈ.સ. 280 – 319) | Ghatotkacha Gupta (280 – 319 AD)



ઘટોત્કચ ગુપ્ત (ઈ.સ. 280 – 319)



→ તે શ્રીગુપ્તનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો.






→ ઉપાધિ : મહારાજ

→ વિશેષ : વૈશાલીમાંથી પ્રાપ્ત થયેલા સિક્કા પર શ્રીઘટોત્કચગુપ્ત નામ અંકિત થયેલું છે







→ ચીની યાત્રી ઈત્સિંગ દ્વારા ઘટોત્કચને બિહારના શાસક તરીકે ઉલ્લેખ કરેલો છે.

→ તેણે અન્ય કુષાણ સામંતોને હરાવી રાજ્ય મજબૂત કર્યું હતું.

→ સુપ્રિયા અભિલેખમાં ઘટોત્કચ વિષેની જાણકારી મળે છે.

→ નાલંદા શહેરની સ્થાપના















Post a Comment

0 Comments