Ad Code

ગુપ્તકાલીન ધર્મ | Gupta Religion



ગુપ્તકાલીન ધર્મ





→ રાજયાશ્રય : ભગવાના વિષ્ણુ સાથે સંકળાયેલા ભાગવત સંપ્રદાય

→ તેઓ પોતાને પરમ ભાગવત કહેતા હતાં.







ફાહિયાનનું વિવરણ





→ ગુપ્તકાળમાં ભારતની યાત્રાએ આવ્યો હતો.

→ ગુપ્તોના સમયમાં બૌદ્ધધર્મની મહત્વપૂર્ણ પ્રગતિ થઈ.

→ ભાગવત પંથ વિષ્ણુ અને તેના અવતારોની પૂજા પર આધારિત હતો.

→ વિદિશા પાસે બેસનગરમાં મળેલા સ્તંભઆલેખ અનુસાર ગ્રીક દૂત હેલિયોડોસે ભાગવત (વૈષ્ણવ) ધર્મ અંગીકાર કર્યો હતો.

→ ભાગવત પંથમાં ભક્તિનો મહિમા જોવા મળે છે.

→ ઉપરાંત વિષ્ણુના દસ અવતારોના ગુનો લોકપ્રિય બનાવવા આ સમયે પુરાણોની રચના થઈ.










દક્ષિણ ભારતના ધર્મો





→ શૈવ અને વૈષ્ણવ



તાંત્રિક વિદ્યાનો ઉદય





→ નેપાળ, આસામ, બંગાળ, ઓરિસ્સા અને મધ્ય ભારતમાં તેમજ દક્ષિણ ભારતમાં આ પ્રકારના પુરાવા મળ્યા છે.

→ આ રીતે તંત્રવાદનો ઉદય બ્રાહ્મણ જનજાતિ પ્રજાનો મિશ્રણ હતો.

→ તંત્રવિદ્યામાં સ્ત્રીને શક્તિનું કેન્દ્ર દર્શાવવામાં આવે છે.



Post a Comment

0 Comments