Ad Code

Responsive Advertisement

બિંદુસાર (ઈ.સ. પૂર્વ 297 – 273) | Bindusara



બિંદુસાર (ઈ.સ. પૂર્વ 297 – 273)





→ ચંદ્રગુપ્ત બાદ તેમનો પુત્ર બિંદુસાર મૌર્યોનો શાસક બન્યો.

→ પિતા : ચંદ્રગુપ્ત મૌર્ય

→ માતા : દુર્ધરા

→ ઉપાધિ : અમિત્રઘાત (સંસ્કૃત નામ) (શત્રુઓનો નાશ કરનાર)

→ રાજધાની : પાટલિપુત્ર

→ પત્ની : ચારુમિત્રા, શુભદ્રાંગી, નૂર, શુભ્રસી




→ સંપ્રદાય : આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો.

→ પ્રધાનમંત્રી : શરૂઆતમાં ચાણક્ય પરંતુ પાછળથી ખલ્લાટક

→ રાજજ્યોતિષી : પિંગલવસ્ત

→ બિંદુસારના સમયમાં આવેલ રાજદૂત

→ સીરિયાના રાજા એન્ટિયોક્સ એ ડાયમેક્સ તથા ઈજીપ્તના રાજા ટોલમી દ્વિતીયએ ફિલાડેલફસ દ્વારા ડાયનાઈસીઅસ નામના રાજદૂત મૌર્ય દરબારમાં આવ્યા હતા.



→ સામ્રાજ્યનું ક્ષેત્ર

→ મધ્ય એશિયાથી દક્ષિણ ભારત સુધી

→ બિંદુસાર પોતાના સૌથી મોટા પુત્ર સુશીમને તક્ષશિલા અને અશોકને ઉજ્જૈનના સુબા બનાવે છે.



















Post a Comment

0 Comments