મરાસ્મસ (Marasmas)



મરાસ્મસ (Marasmas)





→ આ રોગ સામાન્ય રીતે 1 વર્ષથી નાના બાળકોને થાય છે.

→ નાના બાળકોને માતાનાં દૂધને બદલે ઓછા પ્રોટીન ને ઓછી શક્તિવાળા અન્ય ખોરાક આપવાથી આ રોગ થાય છે.

→ આ રોગથી બાળકના શરીરમાં પાણી અને વજનમાં ઘટાડો થાય છે.

→ ચામડી સૂકી અને ઢીલી બની જાય છે

→ શરીર પાતળું થાય છે

→ પાચનની ખામી ઊભી થાય છે

→ વારંવાર ઝાડા થાય છે

→ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે.

→ આ રોગથી બાળકનાં ચહેરાનો આકાર વાંદરા (Monkey)ના મોઢા જેવો થઈ જાય છે.











Post a Comment

0 Comments