→ નસીરૂદ્દીન મહમુદ 10 જૂન, 1246 ના રોજ 16 વર્ષની વયે સિંહાસન પર બેઠો હતો.
→ નસીરૂદ્દીન મહમુદ નવો સુલતાન બને છે જેની સાથે તેના રાજ્યનો "નાયબ-એ -મામલુકાત" બલ્બન (અમીર) પોતાની દીકરીના લગન કરાવે છે, થોડા સમય બાદ ઝેર આપીને હત્યા કરી અને બલ્બન પોતે શાસક બને છે.
→ ઇ.સ 1249માં તેણે બલ્બનને ઉલૂગ ખાની ઉપાધિ પ્રદાન કરી હતી અને કાનૂનીરુપે સપૂર્ણ અધિકાર બલ્બનને સોંપી દીધા હતા.
→ 1265 માં નસીરૂદ્દીન નું મોટા થવા પર બલ્બને પોતાને સુલ્તાન જાહેર કર્યો અને તેનો ઉતરાધિકારી બન્યો.
0 Comments