Ad Code

Gyasuddin Balban | ગ્યાસુદ્દીન બલ્બન


ગ્યાસુદ્દીન બલ્બન (ઇ.સ. 1266 - ઇ.સ. 1287)



→ વાસ્તવિક નામ : બહાઉદ્દીન

→ ઇલ્તુત્મિશનો ગુલામ હતો.

→ બલ્બન દિલ્હી સલ્તનતનો પહેલો શાસક હતો, જેણે આ કહ્યું હતું કે, સુલતાન પૃથ્વી પર નાયબ-એ - ખુદાઇ (ઈશ્વરનો પ્રતિનિધિ) અને જિલ્લે- એ - ઈલાહી (ઈશ્વરની છાયા) છે.

→ બલ્બને પોતાને વિદ્ધવાન ફિરદૌસના શાહનામાંમાં વર્ણિત શૂરવીર પત્ર અફરાસિયાબ(ન) વંશનો ગણાવતો હતો.

→ કુટુંબ : તુર્કી કુટુંબ ઇલ્બરી

→ ઉપાધિ : જિલ્લ-એ-ઈલાહી (ઈશ્વરનું પ્રતિબિંબ)

→ નસિરૂદ્દીને તેણે ઉલૂગખાની ઉપાધિ આપી હતી.

→ દરબારી કવિ : ફરસી કવિ અમીર ખુશરો, અમીર હસન

→ નીતિ : તેણે "લોહી અને લોખંડની" નીતિ અપનાવી.

→ મંત્રી : ખ્વાજા હસન બશરી

→ પુત્ર : મુહમ્મદ


સૈન્યવ્યવસ્થા



→ બલ્બણે સ્થાયી સેના રાખવી શરૂ કરી હતી.

→ તેણે અલગ સૈન્ય વિભાગ દીવાન-એ- અર્જ ની સ્થાપના કરી હતી.


ગુપ્તચરતંત્ર



→ અમીરો અને પ્રાંતો પર નજર રાખવા દીવાન-એ- આરીજ ગુપ્તચરતંત્રની રચના કરી.

→ ગુપ્તચર અધિકારીઓ બરીદ કહેવાતા હતા.


કાર્યો



→ તેણે સૌપ્રથમ ચહલગાનીનો નાશ કાર્યો.

→ દરબારમાં દર વર્ષે ઈરાની તહેવાર નવરોઝ ઊજવવાનું શરૂ કર્યું.

→ ઇલ્તુત્મિશના સમયમાં બનાવેલ ચાલીસ દળને સમાપ્ત કરી દેવાયું હતું.

→ ખાસ કરીને રાજાના "દૈવીસિંદ્ધાંત" સ્થાપિત કરવા તેણે વ્યવસ્થિત પ્રયત્ન કર્યો.

→ બલ્બને દરબારમાં ઈરાની પરંપરાઓ સિજદા (સાષ્ટાંગ દંડવત) તથા પૈબોસ (સુલતાનના પગને ચુંબન કરવું ) નો પ્રારંભ કરાવ્યો.

→ ન્યાય વ્યવસ્થા મજબૂત અને વિકસિત કરી.


વિદ્રોહ



→ સૌપ્રથમ તેના સમયમાં બંગાળના તુઘ્રિલખાનાનો બળવો થતાં તેણે ઉગ્રતાપૂર્વક દબાવી દીધો.

→ મેવાતીઓનો વિદ્રોહ પણ તેણે દબાવી દીધો.

→ દ્વિતીય મંગોલ આક્રમણ નો સામનો કરવામા પુત્ર મુહમ્મદ નું મૃત્યુ થયું અને પુત્ર વિયોગમાં બલ્બનું મૃત્યુ થાય છે.


સ્થાપત્ય



→ બલ્બનનો મકબરો

→ આ મકબરાનું નિર્માણ બલ્બને દિલ્હીમાં કરાવ્યું હતું.

→ બલ્બનના મકબરાને લાલમહેલના નામે પણ ઓળખવામાં આવે છે.






Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments