→ તેમની બહેનનું નામ લીલાદેવી હતું. જેમના લગ્ન રાજારાજ (ચાલુક્યના રાજા) સાથે થયા હતા.
→ મૂળરાજ સોલંકી એ લીલાદેવી અને રાજારાજ નો પુત્ર હતો.
→ માતા- પિતાના અકાળ અવસાન બાદ મૂળરાજ સોલંકી મામા સામંતસિંહ પાસે રહેતા હતા.
→ સામંતસિંહ દારૃના નશામાં મૂળરાજ સોલંકી ની મશ્કરી કરતાં હતા.
→ મોટા થયા પછી મામા દ્વારા વારંવાર અપમાન થવાથી મૂળરાજ સોલંકી એ મામા સામંતસિંહ ચાવડાની હત્યા કરી ચાવડાવંશને સમાપ્ત કરે છે અને સોલંકી વંશની શરૂઆત કરે છે.
→ ચાવડા વંશના સમયે અણહિલપૂર અને આનંદનગર (વડનગર) વિદ્યાના મુખ્યકેન્દ્રો હતા.
0 Comments