Ad Code

Responsive Advertisement

Yograj Chavda and Kshemaraj Chavda | યોગરાજ ચાવડા અને ક્ષેમરાજ ચાવડા


યોગરાજ ચાવડા અને ક્ષેમરાજ ચાવડા





યોગરાજ ચાવડા



→ યોગરાજ ચાવડા વનરાજ ચાવડાના પુત્ર હતા. નામ પ્રમાણે તેઓ યોગી માણસ હતા.


→ યોગરાજ ન્યાયપ્રિય અને પ્રજાલક્ષી કાર્ય કરનાર રાજા હતા.


→ તેના શાસનકાળમાં પ્રબંધચિતામણી, રત્નમાળા અને વિચારશ્રેણી નામના ગ્રંથની રચના થયેલી હતી.


→ તેણે ચાવડા ચોર હોવાનું કલંક દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.


→ તેના શાસનકાળમાં નૌસેનાની રચન કરાઈ હતી.







ક્ષેમરાજ ચાવડા



→ ક્ષેમરાજ ચાવડા એ યોગરાજ ચાવડાનો પુત્ર હતો.


→ ક્ષેમરાજ ચાવડા એ પોતાના રાજ્યના વેપારીઓના જહાજ લૂટવાનું અને બીજી દુષ્ટ પ્રવૃત્તિ કરતો હતો.


→ આ બધુ તેમના પિતા યોગરાજ ચાવડાને સહન ના થતાં તેમણે અન્નજળનો ત્યાગ કરીને પોતાનો દેહત્યાગ કરે છે.


→ યોગરાજ પછી ક્ષેમરાજ શાસનમાં આવે છે.




Also Read જયશીખરી ચાવડા

વનરાજ ચાવડા

Post a Comment

0 Comments