Vishwamitri river | વિશ્વામિત્રી નદી
વિશ્વામિત્રી નદી
→
ઉદભવસ્થાન : આ નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે.
→
અંતિમસ્થાન : ખાનપુર ગામ નજીક ખંભાતના અખાતને મળતા પહેલા ઢાઢર નદી સાથે જોડાય છે.
→
કિનારા પર આવેલા શહેર : વડોદરા અને પંચમહાલ
→
બંધ : આ નદી પર આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ બાંધવામાં આવ્યો છે.
→
આ નદીની વિશેષતા:
→
આજવા ડેમ આ નદી પર બાંધવામાં આવ્યો છે.
→
ગુજરાતમાં આવેલ વિશ્વામિત્રી નદી એકમાત્ર ભારતની એવી નદી છે કે જે શહેરની મધ્યમાંથી પસાર થાય છે.
→
આ ઉપરાંત આ નદીનો પટ ખૂબ જ નાનો હોવા છતાં મોટી સંખ્યામાં મગરો જોવા મળે છે.
→
તેથી આ નદી મગરોની નદી તરીકે જાણીતી બની છે.
0 Comments