Internet Connection Type
Internet Connection Type
→ Internet નું કનેક્શન લેવા માટે નીચે મુજબના પ્રકારો છે.
→
- Dial – Up Connection
- Broad- Band Connection
- Dedicated / Physical Connection
- Wireless Connection
Dial- up Connection
→ આ પ્રકારના કનેક્શનમાં ટેલિફોનનો કેબલ કાઢીને કમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે.
→ જ્યારે આપણે ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં હોઈએ અને કોઈ આપણને ફોન કરે તો લાઇન્સ વ્યસ્ત મળે છે.
→ આ પ્રકારનું કનેક્શન સૌથી સસ્તું છે અને તે સૌથી ધીમું પણ છે.
Broad- Band Connection
→ આ પ્રકારના કનેક્શનમાં આપણે ટેલિફોન અને ઈન્ટરનેટ બંનેનો એકસાથે ઉપયોગ કરી શકીએ છીએ.
→ બીજું નામ ADSL (Asymmetric Digital Subscriber Line) અથવા DSL છે.
→ તે Dial – Up Connection કરતાં ઝડપી અને તેના કરતાં મોંઘું Connection છે.
Dedicated / Physical Connection
→
આ પ્રકારના કનેક્શનમાં અલગથી જ એક કેબલનું કનેક્શન મળે છે.
→ જે સૌથી ઝડપી અને મોંઘા પ્રકારનું કનેક્શન છે.
→ તે સામન્ય રીતે સાયબર કાફે માટે ઉપયોગી છે.
Wireless Connection
→ આ પ્રકારના Connection માં કોઈપણ કેબલ કે વાઈર ની જરૂર પડતી નથી.
→ તેમાં સિગ્નલ (Signal) નો ઉપયોગ થાય છે.
→ જેમકે Wi-fi , Dongle વગેરે
0 Comments
Any suggestions, Please comment Below 👇