Science and Technology One Liner Quiz (Part : 3) | વિજ્ઞાન અને ટેક્નોલૉજી - પ્રશ્નોત્તરી
વિજ્ઞાન અને ટેક્નોલૉજી - પ્રશ્નોત્તરી
- કયા આયનો ડિટરજન્ટ સાથે અવક્ષેપ પામતાં નથી?
- → Answer : Ca+2 અને Mg+2
- કોણ સાબુ કરતાં વધારે અસરકારક હોય છે?
- → Answer : ડિટરજન્ટ પ્રક્ષાલન અસર
- સાબુમાં હાઈડ્રોકાર્બન સાથે કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે?
- → Answer : COONa ક્રિયાશીલ સમૂહ
- ડિટરજન્ટ (પ્રક્ષાલકો) સાથે કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે?
- → Answer : SO3Na (સલ્ફોનેટ)
- નાહવાના સાબુમાં કયો ક્ષાર રહેલો હોય છે?
- → Answer : પોટેશિયમ ક્ષાર
- ધોવાના સાબુમાં કયો ક્ષાર રહેલો હોય છે?
- → Answer : સોડિયમ ક્ષાર
- વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને શું કહે છે?
- → Answer : પ્રક્ષાલકો
- ઓપરેશન પછી ટાંક લેવા માટે સૌપ્રથમ કયો પોલીમર પદાર્થ વપરાયેલો છે?
- → Answer : ડેક્ષ્ટ્રાન બાયોડીગ્રેડબલ
- નિયંત્રિત ઔષધયુક્ત PHBV નું પૂરું નામ જણાવો.
- → Answer : પોલીહાઈડ્રોક્સિ બ્યુટિરેટ કો β – હાઈડ્રોક્સિવેલરેટ
- પોલીએસ્ટરનો ઉપયોગ શેમાં થાય છે?
- → Answer : કાપડ ઉદ્યોગમાં
- નાયલૉન -66 કયા પ્રકારનો પોલીમર છે?
- → Answer : થર્મોપ્લાસ્ટિક
- વલ્કેનાઇઝડ રબર કોનો પ્રતિકાર કરે છે?
- → Answer : કાર્બનીક દ્રાવકો અને ઓક્સિડેશન પ્રક્રિયાનો
- કયા રબરમાં ખૂબ જ સારી સ્થિતિસ્થાપકતા; પાણી શોષવાનૉ ગુણધર્મ ખૂબ જ નીચો હોય છે?
- → Answer : વલ્કેનાઇઝડ રબર
- વલ્કેનાઇઝેશન પદ્ધતિનું સંશોધન કોણે કર્યું?
- → Answer : ચાલર્સ ગુડયરે
- કુદરતી રબર કયા તાપમાને નરમ બને છે?
- → Answer : 333°K અથવા તેથી વધુ
- કુદરતી રબર કયા તાપમાને નરમ બને છે?
- → Answer : 283° K અથવા તેથી ઓછા
- પોલીથીનમાં આવર્તનીય એકમ શું છે?
- → Answer : -CH2-CH2
- ઇથેનોલનું હવામાં એસિટોબેકટર ઉત્સેચક વડે આથવણક્રિયાથી ઓક્સિડેશન થઈ શું બને છે?
- → Answer : વિનેગાર (ઇથેનોઈક એસિડ)
- એસિટીક એસિડનું આણ્વિય સૂત્ર શું છે?
- → Answer : CH3COOH
- પ્રોપેનનો ઉપયોગ જણાવો.
- → Answer :
→ પ્રયોગશાળામાં દ્રાવક તરીકે
→ પેઈન્ટ ઉદ્યોગમાં
→ કૃત્રિમ લેધર અને સાંશ્વલેષિત રેસાઓની બનાવટમાં
→ નેઇલ પોલીસ દૂર કરવામાં
0 Comments
Any suggestions, Please comment Below 👇