રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના 9 મંત્રીશ્રીઓને એમ મળીને કુલ 24 મંત્રીશ્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે. રાજ્યના નવરચીત મંત્રી મંડળીશ્રીઓનો પરિચય અને તેમને ફળવાયેલા ખાતાઓ વિશેની માહિતી આ પ્રમાણે છે.
ભૂપેન્દ્ર પટેલ
શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ
જન્મ : 15 જુલાઇ, 1962 (અમદાવાદ)
મત વિસ્તાર : ઘાટલોડિયા
ખાતાની ફાળવણી : → સામાન્ય વહીવટ → વહિવટી સુધારણા-આયોજન → ગૃહ અને પોલીસ હાઉસિંગ → માહિતી અને પ્રસારણ → પાટનગર યોજના → શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ → ઉદ્યોગ → ખાણ-ખનીજ → નર્મદા → બંદરો → તમામ નીતિઓ → અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયા ન હોય તેવા વિભાગ.
કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ
રાજેન્દ્ર ત્રિવેદી
શ્રી રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી
જન્મ : 19 જૂન, 1954 (વડોદરા)
અભ્યાસ : બી. એસ.સિ. (ઓનર્સ) , એલએલ. બી.
મતવિસ્તાર : રાવપુરા (વડોદરા)
ખાતાની ફાળવણી → મહેસૂલ → આપત્તિ વ્યવસ્થાપન → કાયદા અને ન્યાય તંત્ર → વૈદ્યાનિક અને સંસદીય બાબતો
જીતુ વાઘાણી
શ્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણી
જન્મ : 28 જુલાઇ, 1970 (વરતેજ, જી. ભાવનગર)
અભ્યાસ : બી. કોમ., એલએલ. બી., એલ. ડી. સી.
મતવિસ્તાર : ભાવનગર
ખાતાની ફાળવણી : → શિક્ષણ (પ્રાથમિક- માધ્યમિક પ્રૌઢ) → ઉચ્ચ – તાંત્રિક શિક્ષણ → વિગ્નાન અને ટેકનોલોજી
ઋષિકેશ પટેલ
શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ
જન્મ : 30 ઓકટોબર, 1961 (ખેરાલુના સુંઢીયા ગામે)
અભ્યાસ : ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ
મત વિસ્તાર : વિસનગર (મહેસાણા)
ખાતાની ફાળવણી : → આરોગ્ય –પરિવાર કલ્યાણ → તબીબી શિક્ષણ → જળસંપત્તિ → પાણી પુરવઠો
પૂર્ણેશ મોદી
પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી
જન્મ : 22 ઓકટોબર, 1965 , સુરત
અભ્યાસ : બી. કોમ અને એલએલબી
તેઓ 167 – સુરત (પશ્વિમ) મત વિભાગ (સુરત શહેર) વિધાનસભા મતવિસ્તરમાંથી ચુંટાયેલા છે.
તેઓ વકીલાતના વ્યવસાય સથે સંકળાયેલા છે.
2013 થી 2017 13 મી ગુજરાત વિધાનસભા દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંસદીય સચિવ તરીકે સેવાઓ આપી છે.
ખાતાની ફાળવણી : → માર્ગ અને મકાન → વાહનવ્યવહાર → નાગરિક ઉડ્ડયન → પ્રવાસન અને યાત્રાધામ વિકાસ.
રાઘવજી પટેલ
શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ
જન્મ : 1 જૂન, 1958 (મોટા ઇટાળા તા. ધ્રોલ, જી: જામનગર)
અભ્યાસ : બી. એ . અને એલએલ. બી.
મતવિસ્તાર : 77 જામનગર (ગ્રામ્ય)
ખાતાની ફાળવણી : → કૃષિ → પશુપાલન → ગૌ સંવર્ધન
કનુભાઈ દેસાઈ
શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ
જન્મ : 3 ફેબ્રુઆરી, 1951 (ઉમરસાડી)
અભ્યાસ : બી. કોમ. , એલએલ. બી. (સ્પેશિયલ )
મત વિસ્તાર : 180 પારડી (વલસાડ)
ખાતાની ફાળવણી : → નાણાં → ઉર્જા → પેટ્રોકેમિકલ્સ
શ્રી કિરીટસિંહ જિતુભા રાણા
જન્મ :7 જુલાઇ, 1964
અભ્યાસ : મેટ્રિક સુધી
મતવિસ્તાર : 61 –લીંબડી
ખાતાની ફાળવણી : → પર્યાવરણ → ક્લાઇમેન્ટ ચેન્જ → છાપકામ → સ્ટેશનરી
નરેશ પટેલ
શ્રી નરેશભાઇ મગનભાઇ પટેલ
જન્મ : 1 જાન્યુઆરી, 1969 (મોગરાવાડી, નવસારી)
અભ્યાસ : એસ. એસ. સી.
મત વિસ્તાર : 176 ગણદેવી (નવસારી)
ખાતાની ફાળવણી : → આદિજાતિ વિકાસ → અન્ન અને નાગરિક પુરવઠો → ગ્રાહકોની સુરક્ષા
પ્રદીપસિંહ પરમાર
શ્રી પ્રદીપભાઈ ખાનાભાઈ પરમાર
જન્મ : 17 જૂન, 1964 (અમદાવાદ)
અભ્યાસ : મેટ્રિક
મત વિસ્તાર : 56 – અસારવા (અમદાવાદ)
ખાતાની ફાળવણી : → સામાજિક ન્યાય → અધિકારિતા
શ્રી અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ
જન્મ : 22 જૂન, 1976
અભ્યાસ : બી. કોમ., ડી. સી. એમ.
મતવિસ્તાર : 117 – મહેમદાવાદ (ખેડા)
ખાતાની ફાળવણી : → ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ
રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી
શ્રી હર્ષકુમાર સંઘવી
જન્મ : 8 જાન્યુઆરી, 1985 (સુરત)
અભ્યાસ : મેટ્રિક સુધીનો
મત વિસ્તાર : 165 મજૂરા (સુરત શહેર)
ખાતાની ફાળવણી : → રમત-ગમત → યુવક સેવા –સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ → સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન → બિન નિવાસી ગુજરાતીનો ભાગ → ગૃહ રક્ષક દળ → ગ્રામ રક્ષક દળ → નાગરિક સંરક્ષણ → નશાબંધી → આબકારી → જેલ → સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો) → ગૃહ અને પોલીસ હાઉસિંગ → આપત્તિ વ્યવસ્થાપન
જગદીશ વિશ્વકર્મા
શ્રી જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ
જન્મ :12 ઓગષ્ટ, 1973 (અમદાવાદ)
અભ્યાસ : એમ. વાય. બી. એ. , એમ. બી. એ. ઇન માર્કેટિંગ
મત વિસ્તાર : 46- નિકોલ (અમદાવાદ શહેર)
ખાતાની ફાળવણી : → કુટીર ઉદ્યોગ → સહકાર → મીઠા ઉદ્યોગ → પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) → ઉદ્યોગ → વણ પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ→ પ્રિન્ટિંગ → સ્ટેશનરી
બ્રિજેશ મેરજા
શ્રી બ્રિજેશકુમાર અમરશીભાઈ મેરજા
જન્મ : 1 માર્ચ, 1958 (ચમનપર)
અભ્યાસ : બી. કોમ, ડિપ્લોમા ઇન બેન્કિંગ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, એડવર્ટાઈઝ એન્ડ પબ્લિક રિલેશન., ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન કો-ઓપરેશન એન્ડ એકાઉન્ટન્સી, એલએલ. બી. (પ્રથમ વર્ષ)
મત વિસ્તાર : 65-મોરબી
ખાતાની ફાળવણી : → શ્રમ → રોજગાર → પંચાયત (સ્વતંત્ર હવાલો) → ગ્રામ ગૃહ નિર્માણ → ગ્રામ વિકાસ
જીતુ ચૌધરી
શ્રી જીતુભાઈ હરજીભાઈ ચૌધરી
જન્મ : 1 જૂન, 1964 (કાકડકોપર તા.: કપરાડા, જી. વલસાડ)
અભ્યાસ : મેટ્રિક
મત વિસ્તાર : 181 – કપરાડા (વલસાડ)
ખાતાની ફાળવણી : → કલ્પસર → મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો) → નર્મદા જળસંપત્તિ → પાણી પુરવઠો
મનીષા બહેન વકીલ
જન્મ : 25 માર્ચ, 1975 (વડોદરા)
અભ્યાસ : એમ. એ. એન બી. એડ. (અંગ્રેજી સાહિત્ય)
મતવિસ્તાર : 141 – વડોદરા શહેર
ખાતાની ફાળવણી : → મહિલા અને બાલ કલ્યાણ (સ્વતંત્ર હવાલો)→ સામાજિક ન્યાય – અધિકારિતા
રાજ્ય કક્ષાના મંત્રી
મુકેશ પટેલ
શ્રી મુકેશભાઇ ઝીણાભાઈ પટેલ
જન્મ : 21 માર્ચ, 1970 (સુરત)
અભ્યાસ : એચ. એચ. સી., ડ્રાફ્ટસમેં સિવિલ
મતવિસ્તાર : 155- ઓલપાડ (સુરત)
ખાતાની ફાળવણી : → કૃષિ → ઊર્જા→ પેટ્રોકેમિકલ્સ
નિમિષા બહેન સુથાર
શ્રીમતી નિમિષાબહેન મનહરસિંહ સુથાર
જન્મ : 1982
અભ્યાસ : ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્પ્યુટર કમ પ્રોગ્રામિંગ
મતવિસ્તાર : 125 – મોરવાહડફ (પંચમહાલ)
ખાતાની ફાળવણી : → આદિજાતિ વિકાસ → આરોગ્ય અને પરિવાર કલ્યાણ → તબીબી શિક્ષણ
અરવિંદ રૈયાણી
શ્રી અરવિંદ ગોરધનભાઈ રૈયાણી
જન્મ : 4 જાન્યુઆરી, 1977 (રાજકોટ)
અભ્યાસ : એસ. એસ. સી.
મતવિસ્તાર : 68- રાજકોટ(પૂર્વ)
ખાતાની ફાળવણી : → વાહન વ્યવહાર → નાગરિક ઉડ્ડયન → પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેર ડિંડોર
શ્રી કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર
જન્મ : 1 જૂન, 1970 (ભંડારા, તા. સંતરામપુર, જી. મહીસાગર)
અભ્યાસ : એમ. એ. પીએચ. ડી.
મતવિસ્તાર : 123 – સંતરામપુર (મહીસાગર)
ખાતાની ફાળવણી : → ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ → વૈદ્યાનિક અને સંસદીય બાબતો
કિર્તિસિંહ વાઘેલા
શ્રી કિર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા
જન્મ : 1 જૂન, 1969 (ચાણસ્માના આકબા ગામ)
અભ્યાસ : અન્ડર ગ્રેજ્યુએટ
મતવિસ્તાર : 15 – કાંકરેજ (બનાસકાંઠા)
ખાતાની ફાળવણી :→ પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ પરમાર
શ્રી ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર
જન્મ : 24 જાન્યુઆરી, 1978
અભ્યાસ : ટી. વાય. બી. એ..
મતવિસ્તાર : 33 – પ્રાંતિજ (સાબરકાંઠા)
ખાતાની ફાળવણી : :→ અન્ન નાગરિક પુરવઠો → ગ્રાહક સુરક્ષાની બાબતો.
આર. સી. મકવાણા
શ્રી રાઘવભાઈ સી, મકવાણા
જન્મ : 8 ઓકટોબર, 1970 (મહુવા તાલુકાના પઢિયારકા)
અભ્યાસ : ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રથમ વર્ષ
મતવિસ્તાર : 99 – મહુવા (ભાવનગર)
ખાતાની ફાળવણી : :→ સામાજિક ન્યાય → અધિકારિતા
વિનોદ મોરડીયા
શ્રી વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયા
જન્મ : 10 જુલાઇ, 1967 (સરવઈ)
અભ્યાસ :એસ. એસ. સી.
મતવિસ્તાર :166 – કતારગામ (સુરત)
ખાતાની ફાળવણી : :→ શહેરી વિકાસ → શહેરી ગૃહ નિર્માણ
દેવાભાઈ માલમ
શ્રી દેવાભાઈ પૂંજાભાઈ માલમ
જન્મ : 12 જાન્યુઆરી, 1959 ( માંગરોળ, તા. થલી)
અભ્યાસ : અન્ડર મેટ્રિક
મતવિસ્તાર : 88- કેશોદ (જૂનાગઢ)
ખાતાની ફાળવણી ::→ પશુપાલન → ગૌ સંવર્ધન
0 Comments