👉 સુરેશ દલાલ
🖋️ 'તણખલું', 'નમેલી સાંજ' કોની કૃતિ છે?
👉 હસમુખ પાઠક
🖋️ 'ચિહ્ન,', 'દિશાન્તર' ,'ભૂસકાની ઉજવણી' કોની કૃતિઓ છે?
👉 ધીરેન્દ્ર મહેતા
🖋️ 'આપણો ઘડીક સંગ', 'દૂરના એ દૂર' કોની કૃતિઓ છે?
👉 દિગીશ મહેતા
🖋️ 'આંગળીયાત', 'લક્ષ્મણની અગ્નિપરીક્ષા' કોની કૃતિઓ છે?
👉 જોસેફ મેકવાન
🖋️ 'પીળા રૂમાલની ગાંઠ' કોની કૃતિ છે?
👉 હરકિસન મહેતા
🖋️ 'ગાંઠ છૂટ્યાની વેળા' અને 'મારે પણ એક ઘર હોય' કોની કૃતિઓ છે?
👉 વર્ષા અડાલજા
🖋️ 'આંધળી ગલીમાં સફેદ ટપકાં' કોની કૃતિ છે?
👉 હિમાંશી શેલત
🖋️ 'અખંડ દીવો' કોની કૃતિ છે?
👉 લીલાબહેન
🖋️ 'અલગારી રખડપટ્ટી' કોની કૃતિ છે?
👉 રસિક ઝવેરી
0 Comments