History Question and Answer Part : 1

🖋️  સિદ્ધરાજ જયસિંહે કયા રાજાને પરાજય આપી "અવંતીનાથ" નું બિરૂદ ધારણ કર્યું હતું?

👉 યશોવર્માંને


🖋️ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ક્યાં નામે "વિદ્યાર્થી છાત્રાલય" ની સ્થાપના કરી હતી?

👉 ઇન્ડિયા હાઉસ


🖋️ ગીરનાર પર્વત પર આવેલું મલ્લીનાથ નું મંદિર કોણે બંધાવ્યું હતું?

👉 વસ્તુપાલ અને તજપાલે


🖋️ અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો?

👉 સુલતાન અહમદ શાહે


🖋️ ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી?

👉 ભટ્ટાર્કે


🖋️ ક્યાં રાજાએ વસ્તુપાલને ગુજરાતનાં મહાઅમાત્યનું પદ આપ્યું હતું?

👉 રાજા વિશળદેવ વાઘેલા


🖋️ ક્યા રાજાના શાસનકાળ દરમિયાન મોઢેરાનું સૂર્યમંદિર બાંધવામાં આવ્યું હતું?

👉 રાજા ભીમદેવ


🖋️ સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો?

👉  ત્રિભુવનપાળ


🖋️ મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું?

👉 મીનળદેવી


🖋️ "લક્ષ્મી વિલાસ પેલેસ"  (વડોદરા) કોણે બંધાવ્યો હતો?

👉 મહારાજા સયાજીરાવ ગાયકવાડ


🖋️ ગુજરાતમાં ચાવડા વંશ ની સ્થાપના કોણે કરી?

👉 વનરાજ ચાવડા

Post a Comment

0 Comments