Microsoft Word Shortcut Key

Microsoft Word Shortcut Key




Shortcut Key Command Use
Ctrl + F1 Show / Hide Ribbon રિબનને અદ્રશ્ય કે દ્ર્શ્યમાન બનાવવા માટે
Shift + F10 Show Shortcut Menu સક્રિય ઘટક માટેનું શોર્ટકટ મેનુ દર્શાવવા માટે
F12 Save As ફાઇલનો અન્ય નામ સાથે કે અન્ય સ્થાન પર સંગ્રહ કરવા માટે
F7 Spelling & Grammar જોડણી અને વ્યાકરણની ભૂલો શોધવા અને સુધારવા માટે
Shift + F7 Thesaurus શબ્દના સમાનર્થી અને વિરોધાર્થી શબ્દો શોધવા તથા મૂળ શબ્દ સાથે બદલવા માટે
Ctrl + A Select All ડોક્યુમેંટમાં આવેલી તમામ માહિતી સિલેક્ટ કરવા માટે
Ctrl + B Bold સિલેક્ટ કરેલ લખાણને ઘાટા કરવા માટે
Ctrl + C Copy પસંદ કરેલ માહિતીને ક્લિપબોર્ડમાં નકલ કરવા માટે
Ctrl + D Font અક્ષરોના વિવિધ વિકલ્પો ધરાવતું Font ડાયલોગ બોક્સ ખોલવા માટે
Ctrl + F Find ડોક્યુમેંટમાં નિશ્વિત લખાણ શોધવા માટે
Ctrl + G Goto ડોક્યુમેંટમાં નિશ્વિત સ્થાન પર સીધા જ પહોચવા માટે
Ctrl + H Replace નિશ્વિત લખાણને અન્ય લખાણ સાથે બદલવા માટે
Ctrl + I Italic સિલેક્ટ કરેલ લખાણને ત્રાસું કરવા માટે
Ctrl + J Align Justify ફકરાને પાનાની બંને બાજુ ગોઠવવા માટે
Ctrl + K Insert Hyperlink Hyperlink ઉમેરવા માટે
Ctrl + L Align Left ફકરાને પાનાની ડાબી બાજુ ગોઠવવા માટે
Ctrl + M Increase Indent ફકરાનો Indent વધારવા માટે
Ctrl + N New File નવી ફાઈલ ખોલવા માટે
Ctrl + O Open File Save કરેલી File ને ખોલવા માટે
Ctrl + P Print File ફાઇલ કે ડોક્યુમેંટ ને પ્રિન્ટ કરવા માટે’
Ctrl + Q Remove Indent ફકરાનો Indent ઉમેરવા માટે
Ctrl + R Align Right ફકરાને પાનાંની જમણી બાજુ ગોઠવવા માટે
Ctrl + S Save File ફાઇલનો સંગ્રહ કરવા માટે
Ctrl + T Hanging Indent ફકરાનો Hanging Indent વધારવા માટે
Ctrl + U Underline પસંદ કરેલ લખાણની નીચે લીટી કરવા માટે
Ctrl + V Paste ક્લિપબોર્ડમાં રહેલ માહિત કર્સરના સ્થાન પર ઉમેરવા માટે
Ctrl + W Close Window Window બંધ કરવા માટે
Ctrl + X Cut પસંદ કરેલ માહિતીને ડોક્યુમેંટમાંથી દૂર કરી ક્લિપબોર્ડમાં ઉમેરવા માટે
Ctrl + Y Redo છેલ્લે આપવામાં આવેલ કોઈ પણ કમાન્ડનો ફરી અમલ કરવા માટે
Ctrl + Z Undo છેલ્લે આપવામાં આવેલ કોઈ પણ કમાન્ડની અસર દૂર કરવા માટે
Ctrl + → One Word Right કર્સરને એક શબ્દ જેટલું જમણી બાજુ લઈ જવા માટે
Ctrl + ← One Word Left કર્સરને એક શબ્દ જેટલું ડાબી બાજુ લઈ જવા માટે
PgUp Page Up ડોક્યુમેંટ ને એક સ્ક્રીન જેટલું ઉપર ખસેડવા માટે
PgDn Page Down ડોક્યુમેંટ ને એક સ્ક્રીન જેટલું નીચે ખસેડવા માટે
Home Beginning of Line વર્તમાન લીટીની શરૂઆતમાં કર્સર લઈ જવા માટે
End End of Line વર્તમાન લીટીની અંતમાં કર્સર લઈ જવા માટે
Ctrl + Home Top the Document કર્સર ડૉક્યુમેન્ટની શરૂઆતમાં લઈ જવા માટે
Ctrl + End End the Document કર્સર ડૉક્યુમેન્ટની અંતમાં લઈ જવા માટે
Ctrl + Shift + D Double Underline પસંદ કરેલા લખાણની નીચે ડબલ લીટી કરવા માટે
Ctrl + Shift + W Word Underline શબ્દની નીચે લીટી કરવા માટે
Ctrl + Shift + A All Caps પસંદ કરેલા લખાણના તમામ અક્ષરો કેપિટલ કરવા માટે
Ctrl + Shift + K Small Caps પસંદ કરેલા લખાણના તમામ અક્ષરો કેપ્સ સ્વરૂપે કરવા માટે
Ctrl + Shift Superscript પસંદ કરેલ લખાણને લીટીથી થોડું ઉપર લખવા માટે
Ctrl + = Subscript પસંદ કરેલ લખાણને લીટીથી થોડું નીચે લખવા માટે
Ctrl + Spacebar Erase Formatting પસંદ કરેલ લખાણને આપેલું ફોર્મેટિંગ રદ કરવા માટે
Ctrl + Shift + > Increase Font Size પસંદ કરેલ લખાણ ના અક્ષરનું કદ વધારવા માટે
Ctrl + Shift + < Decrease Font Size પસંદ કરેલ લખાણ ના અક્ષરનું કદ ઘટાડવામાટે
Ctrl + 1 Single Line Spacing પસંદ કરેલ ફકરાની લીટીઓ વચ્ચે એક લીટી જેટલું સ્પેસિંગ રાખવા માટે
Ctrl + 5 One & Half Line Spacing પસંદ કરેલ ફકરાની લીટીઓ વચ્ચે દોઢ લીટી જેટલું સ્પેસિંગ રાખવા માટે
Ctrl + 2 Double Line Spacing પસંદ કરેલ ફકરાની લીટીઓ વચ્ચે બે લીટી જેટલું સ્પેસિંગ રાખવા માટે
Ctrl + Enter Page Break કર્સર હોય તે સ્થાનેથી નવું પાનું શરૂ કરવા માટે
Ctrl + Shift + 8 Show/ Hide ફોર્મેટિંગ માટેના અક્ષરો દર્શાવવા કે અદ્રશ્ય બનાવવા માટે
Ctrl + Alt + I Print Preview પ્રિન્ટ લેતા પહેલા ડૉક્યુમેન્ટનો દેખાવ જોવા માટે
Ctrl + Shift + G Word Count ડોકયુમેંટમાં ઉમરેલા અક્ષરો, શબ્દો, લીટીઓ અને ફકરાની સંખ્યા ગણવા માટે
Alt + Shift + D Today’s Date આજની તારીખ ઉમેરવા માટે
Alt + Shift + T Current Time અત્યારનો સમય ઉમેરવા માટે
Alt + Ctrl + V Paste Special વિશેષ વિકલ્પો સાથે Paste કમાન્ડ સક્રિય બનાવવા માટે
Alt + Ctrl + F Footnote Footnote ઉમેરવા માટે
Alt + Ctrl + D Endnote Endnote ઉમેરવા માટે
Alt + Ctrl + M Comment પસંદ કરેલ લખાણ માટે નોધ ઉમેરવા માટે

Post a Comment

0 Comments