વિશ્વની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલ ( The Largest Heart Hospital in The World)



24 ઓક્ટોબર 2020 ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી એ નવી દિલ્હી ખાતેથી ગુજરાતનાં અમદાવાદ ખાતે U. N. Mehta Hospital નું ઇ-લોકાર્પણ કરાવ્યું છે.

U. N. Mehta Hospital નું પૂરું નામ : U. N. Mehta Institute of Cardiology & Research Center

સ્થળ : ગુજરાતનાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં'

નિર્માણ ખર્ચ : રૂ. 470 કરોડ

સારવાર : નવજાત શિશુથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર

કેટલા વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું ? : 8 લાખ ચોરસફૂટ

*U. N. Mehta Hospital એ વિશ્વની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલ છે.

Location

Post a Comment

0 Comments