Ad Code

Responsive Advertisement

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી

ક્રમ
નામ
સમયગાળો
૧.
ડૉ. જીવરાજ મહેતા
૦૧-૦૫-૧૯૬૦ થી ૧૯-૦૯-૧૯૬૩
૨.
શ્રી બળવંતરાય મહેતા
૧૯-૦૯-૧૯૬૩ થી ૧૯-૦૯-૧૯૬૫
૩.
શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
૧૯-૦૯-૧૯૬૫ થી ૧૩-૦૫-૧૯૭૧
રાષ્ટ્રપતિ શાસન : રાષ્ટ્રપતિ :ડૉ. વી.વી. ગીરી, રાજ્યપાલ : ડૉ. શ્રીમન્નારાયણ
૧૩-૦૫-૧૯૭૧ થી ૧૭-૦૩-૧૯૭૨
૪.
શ્રી ઘનશ્યામભાઈ ઓઝા
૧૭-૦૩-૧૯૭૨ થી ૧૭-૦૭-૧૯૭૩
૫.
શ્રી ચીમનભાઈ પટેલ
૧૭-૦૭-૧૯૭૩ થી ૦૯-૦૨-૧૯૭૪
રાષ્ટ્રપતિ શાસન : રાષ્ટ્રપતિ :ડૉ. વી.વી. ગીરી અને શ્રી ફખરૂદ્દીન અલી એહમદ , રાજ્યપાલ :શ્રી કે.કે. વિશ્વનાથન
૦૯-૦૨-૧૯૭૪ થી ૧૮-૦૬-૧૯૭૫
૬.
શ્રી બાબુભાઈ પટેલ
૧૮-૦૬-૧૯૭૫ થી ૧૨-૦૩-૧૯૭૬
રાષ્ટ્રપતિ શાસન : રાષ્ટ્રપતિ : શ્રી ફખરૂદ્દીન અલી એહમદ, રાજ્યપાલ :શ્રી કે.કે. વિશ્વનાથન
૧૨-૦૩-૧૯૭૬ થી ૨૪-૧૨-૧૯૭૬
૭.
.શ્રી માધવસિંહ સોલંકી
૨૪-૧૨-૧૯૭૬ થી ૧૧-૦૪-૧૯૭૭
૮.
શ્રી બાબુભાઈ પટેલ
૧૧-૦૪-૧૯૭૭ થી ૧૭-૦૨-૧૯૮૦
રાષ્ટ્રપતિ શાસન : રાષ્ટ્રપતિ :શ્રી નીલમ સંજીવ રેડ્ડી , રાજ્યપાલ : શ્રીમતી શારદા મુખરજી
૧૭-૦૨-૧૯૮૦ થી ૦૬-૦૬-૧૯૮૦
૯.
શ્રી માધવસિંહ સોલંકી
૦૬-૦૬-૧૯૮૦થી ૦૬-૦૭-૧૯૮૫
૧૦.
શ્રી અમરસિંહ ચૌધરી
૦૬-૦૭-૧૯૮૫ થી ૦૯-૧૨-૧૯૮૯
૧૧.
શ્રી માધવસિંહ સોલંકી
૧૦-૧૨-૧૯૮૯ થી ૦૩-૦૩-૧૯૯૦
૧૨.
શ્રી ચીમનભાઈ પટેલ
૦૪-૦૩-૧૯૯૦ થી ૧૭-૦૨-૧૯૯૪
૧૩.
શ્રી છબીલદાસ મહેતા
૧૭-૦૨-૧૯૯૪ થી ૧૪-૦૩-૧૯૯૫
૧૪.
શ્રી કેશુભાઈ પટેલ
૧૪-૦૩-૧૯૯૫ થી ૨૧-૧૦-૧૯૯૫
૧૫.
શ્રી સુરેશચંદ્ર મહેતા
૨૧-૧૦-૧૯૯૫ થી ૧૯-૦૯-૧૧૯૬
રાષ્ટ્રપતિ શાસન : રાષ્ટ્રપતિ : શ્રી શંકરદયાળ શર્મા,રાજ્યપાલ :શ્રી કૃષ્ણપાલ સિંઘ
૧૯-૦૯-૧૧૯૬ થી ૨૩-૧૦-૧૯૯૬
૧૬.
શ્રી શંકરસિંહ વાઘેલા
૨૩-૧૦-૧૯૯૬ થી ૨૭-૧૦-૧૯૯૭
૧૭.
શ્રી દિલીપભાઈ પરીખ
૨૮-૧૦-૧૯૯૭ થી ૦૪-૦૩-૧૯૯૮
૧૮.
શ્રી કેશુભાઈ પટેલ
૦૪-૦૩-૧૯૯૮ થી ૦૭-૧૦-૨૦૦૧
૧૯.
શ્રી નરેન્દ્રભાઈ મોદી
૦૭-૧૦-૨૦૦૧ થી ૨૨-૧૨-૨૦૦૨
૨૦.
શ્રી નરેન્દ્રભાઈ મોદી
૨૨-૧૨-૨૦૦૨ થી ૨૫-૧૨-૨૦૦૭
૨૧.
શ્રી નરેન્દ્રભાઈ મોદી
૨૫-૧૨-૨૦૦૭ થી ૨૬-૧૨-૨૦૧૨
૨૨.
શ્રી નરેન્દ્રભાઈ મોદી
૨૬-૧૨-૨૦૧૨ થી ૨૨-૦૫-૨૦૧૪
૨૩.
શ્રીમતી આનંદીબહેન પટેલ
૨૨-૦૫-૨૦૧૪ થી ૦૭-૦૮-૨૦૧૬
૨૪.
શ્રી વિજયભાઈ રૂપાણી
૦૭-૦૮-૨૦૧૬ થી આજ સુધી