Ad Code

ડુક્કર/ભૂંડ (Pig)

ડુક્કર/ભૂંડ (Pig)
ડુક્કર/ભૂંડ (Pig)

→ વિશ્વમાં ડુક્કરની સૌથી વધુ સંખ્યા ચીનમાં જોવા મળે છે.

→ ડુક્કરનું માંસ સસ્તું તથા પ્રોટીનથી ભરપૂર હોય છે.

→ ભારતમાં ડુક્કરની કુલ સંખ્યા લગભગ 10.29 મિલિયન છે.

→ ભારતમાં સૌથી વધુ ડુક્કર આસામમાં અને ત્યારબાદ અનુક્રમે ઝારખંડ અને મેઘાલયમાં છે.

→ ભારતમાં મહત્તમ સંખ્યામાં દેશી પ્રજાતિના ડુક્કર જોવા મળે છે પરંતુ ડુક્કર પાલન કેન્દ્રોમાં વ્હાઈટ યાર્કશાયર (White Yorkshire), હેમ્પશાયર (Hampshire) અને લેન્ડરેસ (Landrace) જેવી ઉચ્ચ પ્રજાતિ જોવા મળે છે.

→ ડુક્કરનું માંસ તૈયાર કરવાનો ઉદ્યોગ મુખ્યત્વે અલીગઢ, રાંચી, કોલાવરમ્ અને અલવરમાં આવેલો છે.

→ ડુક્કરના માંસને 'પોર્ક' કહેવામાં આવે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments