Ad Code

વિવિધ પાકોમાં જોવા મળતા મુખ્ય નીંદણો

વિવિધ પાકોમાં જોવા મળતા મુખ્ય નીંદણો
વિવિધ પાકોમાં જોવા મળતા મુખ્ય નીંદણો


ધાન્ય પાક

પાક એકદળી (ઘાસવર્ગ) દ્વિદળી (પહોળા પાનવાળા)
ડાંગર બંટ, સામો, ભૂમસી, ધરો, મુંજ, ખારીયું, જંગલી ડાંગર, કાળીયુ, ચીઢો, ડીડીયુ, ડીલો સાટોડો, ભાંગરો, લૂણી, દૂધેલી, એકદાંડી, ભોંયઆમલી, ડમરો, ઉંદરકણી, પોપટી, બાવચી, પાનલવંગ, પીળીયો
બાજરી ભૂમસી, કાળીયુ, ચોકડીયુ, આરોતારો, સામો, ચીઢો, ચોખલીયુ, સેમૂલ, ડીડીયુ કણજરો, સાટોડો, સાટોડી, ભોંયઆમલી, લાંબડી, કાંટાશેરીયુ, ગોખરુ, બાવચી, મહિસાસુર
મકાઈ ચોકડીયુ, ચોખલીયુ, આરોતારો, ભૂમસી, કાળીયુ, સેમૂલ, ડીડીયુ, ચીઢો ફૂલેકીયુ, કાંટાશેરીયુ, ગોખરુ, લાંબડી, કણજરો, મહિસાસુર
જુવાર બરુ, સામો, ચીઢો, ધરો, સેમૂલ, ભૂમસી, ચોકડીયુ, ચોખલીયુ, આરોતારો સાટોડી, સાટોડો, કણજરો, ફૂલેકીયુ, ગાંઠીયું, મોયુ, લાંબડી, આગિયો
ઘઉં ગુલ્લીદંડા, બંટ, કૂતરીયું, ડુંગળો, જંગલી ઓટ, ચીઢો, ધરો, ભૂમસી, ચોકડીયુ, આરોતારો ચીલ, ચીલ-બલાડો, મેથીયુ, નાળી, લૂણી, સાંકળિયું, જવાસિયા, હાથીઝાડ, કણજરો


કઠોળ પાક

પાક એકદળી (ઘાસવર્ગ) દ્વિદળી (પહોળા પાનવાળા)
તુવેર સામો, સેમૂલ, ચોખલીયુ, આરોતારો, ખારીયુ, ચીઢો, ભૂમસી કણજરો, સાટોડી, ભાંગરો, સાગુનાળી, કાંટાશેરીયુ, ડમરો, લાંબડી, ચંદનવેલ, કડુ
ચણા ચીઢો, ભૂમસી, ચોખલીયુ, ડુંગળો ચીલ, ચીલ-બલાડો, જવાસિયા, હાથીઝાડ, મેથીયુ, કણજરો
મગ ચોકડીયુ, ચોખલીયુ, આરોતારો, ભૂમસી, કાળીયુ, સેમૂલ, ડીડીયુ, ચીઢો સાટોડો, સાટોડી, દૂધેલી, ભોંયઆમલી, ગોખરુ, મહિસાસુર, કણજરો


તેલીબિયા પાક

પાક એકદળી (ઘાસવર્ગ) દ્વિદળી (પહોળા પાનવાળા)
મગફળી ચોકડીયુ, ચોખલીયુ, આરોતારો, ભૂમસી, કાળીયુ, સેમૂલ, ડીડીયુ, ચીઢો, સામો કણજરો, ઢીમળો, લૂણી, સાટોડી, સાટોડો, ગીસેકિયા, કાંટાશેરીયુ, ભોયઆમલી, મહિસાસુર
તલ ચોકડીયુ, ચોખલીયુ, આરોતારો, ભૂમસી, કાળીયુ, સેમૂલ, ડીડીયુ, ચીઢો, સામો, બંટ ભોંયઆમલી, દૂધેલી, ફુલેકીયુ, સાટોડી, ગોખરુ, કણજરો, કાંટાશેરીયુ
રાઈ ચોકડીયુ, ચોખલીયુ, આરોતારો, ભૂમસી, કૂતરીયું, ચીઢો, ડુંગળો ચીલ, ચીલ-બલાડો, ગોખરુ, સાટોડી, મેથીયુ, સાંકળિયું, લૂણી, કણજરો


રોકડીયા પાક

પાક એકદળી (ઘાસવર્ગ) દ્વિદળી (પહોળા પાનવાળા)
કપાસ ડીડીયુ, ચોખલીયુ, ભૂમસી, સામો, સેમૂલ, આરોતારો, ચોકડીયુ, કુતરીયું, ખારીયુ, મુંજ ચીઢો, ડીડીયુ સાટોડી, સાટોડો, કણજરો, ફૂલેકીયુ, ભોંયઆમલી, દૂધેલી, નાળી, લૂણી, ઉંદરકણી, કડુ, ડમરો, લાંબડી, ગોખરુ, કોટાશેરીયુ, ગાજરઘાસ, મહિસાસુર
તમાકુ ચોકડીયુ, આરોતારો, ભૂમસી, ચીઢો, ધરો ચીલ, ચીલ-બલાડો, દારુડી, લૂણી, ગોખરુ, કાંટાશેરીયુ, બોડિયોકલાર, ગાજરઘાસ, વાકુંબા
ચિકોરી ચોખલીયુ, કાળીયુ, ભૂમસી, ચીઢો ચીલ, ચીલ-બલાડો, મેથીયુ, લૂણી, પાંદડીયુ, ગાંઠીયું, ભોંયપાથરી
જીરૂ સામો, ભૂમસી, ચીઢો, આરોતારો, કાળીયુ, ડુંગળો ચીલ, ચીલ-બલાડો, મેથીયુ, જીરાળો, લૂણી, કણજરો, સાટોડો, તાંદળજો
શેરડી મુંજ, સામો, દાભ, બરુ, ચીઢો, ધરો, કાળીયુ નાળી, ચંદનવેલ, ઉંદરકણી, લૂણી, બ્રાહ્મી, ભોંયપાથરી, તાંદળજો, આગિયો


ઘાસચારા પાક

પાક એકદળી (ઘાસવર્ગ) દ્વિદળી (પહોળા પાનવાળા)
રજકો ભૂમસી, ચીઢો, ચોકડીયુ, ધરો, ચોખલીયુ ચીલ, ચીલ-બલાડો, લૂણી, આંતરવેલ, દૂધેલી, સાટોડી, તાંદળજો, મેથીયુ


શાકભાજી પાક

પાક એકદળી (ઘાસવર્ગ) દ્વિદળી (પહોળા પાનવાળા)
બટાટા ભૂમસી, કાળીયુ, આરોતારો, ચોખલીયુ ચીલ, ચીલ-બલાડો, લૂણી, તાંદળજો, સાટોડો
ડુંગળી ચોકડીયુ, ચીઢો, ડુંગળો, કાળીયુ, ભૂમસી, ધરો ચીલ, ચીલ-બલાડો, લૂણી, કણજરો, મેથીયુ, ગોખરું, ગીસેકિયા
લસણ ચીઢો, ભૂમસી, કાળીયુ, ધરો, સેમૂલ લૂણી, ચીલ, તાંદળજો, કણજરો, ચીલ-બલાડો
ટામેટા ચોખલીયુ, આરાતારો, ચીઢો, ધરો, ભૂમસી, કૂતરીયું ભોંયઆમલી, લૂણી, દૂધેલી, કાંટાશેરિયુ, ગાંઠિયુ, ફૂલેકીયુ, ગાજરઘાસ
મરચી આરોતારો, ભૂમસી, ચીઢો, ચોખલીયુ, કાળીયુ, સામો ચીલ, ચીલ-બલાડો, લૂણી, સાટોડી, કણજરો, દૂધેલી, ગાજરઘાસ
કોબીજ ભૂમસી, ચોખલીયુ, ચીઢો લૂણી, તાંદળજો, ચીલ
ફલાવર ચોખલીયુ, આરોતારો, ભૂમસી, ચીઢો લૂણી, તાંદળજો, ચીલ, દૂધેલી
ઘીલોડા ચોખલીયુ, ભૂમસી, ચીઢો, ધરો સાટોડી, ભોંયઆમલી, દૂધેલી, સાટોડો, ગાજરઘાસ


ફળ પાક

પાક એકદળી (ઘાસવર્ગ) દ્વિદળી (પહોળા પાનવાળા)
કેળ ભૂમસી, કાળીયુ, સામો, આરોતારો, ચીઢો, ધરો, કૂતરીયું સાટોડો, લૂણી, ચીલ, ભાંગરો, ચીલ-બલાડો, તાંદળજો, કાંટાશેરીયુ
લીંબુ ચીઢો, ધરો, ભૂમસી, કાળીયુ, આરોતારો, કૂતરીયું કાંટાશેરીયુ, ભાંગરો, લૂણી, આંતરવેલ, ચીલ, સાટોડો, ગાજરઘાસ
બોર ધરો, ચીઢો, આરોતારો, ભૂમસી સાટોડી, સાટોડો, તાંદળજો, કાંટાશેરીયુ
પપૈયા ચોખલીયુ, કાળીયુ, સામો, ભૂમસી, આરોતારો, કૂતરીયું સાટાડો, સાટોડી, લૂણી, ભોંયઆમલી, ભાંગરો, ગાજરઘાસ


બિનપાક વિસ્તાર

પાક એકદળી (ઘાસવર્ગ) દ્વિદળી (પહોળા પાનવાળા)
બિનપાક વિસ્તાર ચીઢા, ડીલો, ધરો,કુતરીયું, ભારભી, દાભ ગાજરઘાસ, અંધેડો, કાંસકી, સ્ટારબર, અજગંધા, ખાખીધાસ, કાંટાશેરીયું, દારૂડી, કુંવાડીયા, કાગડાશીંગ, બલા, ભોંયરીંગણી, ગાડર

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments