Ad Code

ભારતીય બંધારણના મુખ્ય સ્રોતો

ભારતીય બંધારણના મુખ્ય સ્રોતો
ભારતીય બંધારણના મુખ્ય સ્રોતો


ભારત સરકાર અધિનિયમ - 1935

→ સંઘીય માળખું

→ કટોકટીની જોગવાઈઓ અને વહીવટી વિગતો

→ લોક સેવા આયોગ

→ ન્યાયતંત્ર

→ રાજ્યપાલનું કાર્યાલય


સંયુક્ત રાજ્ય અમેરિકાનું બંધારણ

→ પ્રસ્તાવના

→ સંઘીય માળખું

→ ઇલેક્ટોરલ કોલેજ

→ મૂળભૂત અધિકારો

→ ન્યાયિક સમીક્ષા

→ કાયદા હેઠળ સમાન રક્ષણ

→ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સત્તાનું વિભાજન

→ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ

→ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ન્યાયાધીશોને દૂર કરવા

→ સશસ્ત્ર દળોમાં સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિ

→ આમુખનો સ્રોત


બ્રિટિશ બંધારણ

→ સરકારનું સંસદીય સ્વરૂપ

→ કાયદાનું શાસન

→ એકલ નાગરિકતા

→ સ્પીકરનું પદ અને ભૂમિકા

→ કાયદો ઘડવાની પ્રક્રિયા

→ કેબિનેટ પદ્ધતિ

→ રિટ

→ સંસદીય વિશેષાધિકાર

→ દ્વિગૃહીય વ્યવસ્થા


ઓસ્ટ્રેલિયાનું બંધારણ

→ દેશની અંદર અને રાજ્યો વચ્ચે વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા

→ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક

→ સમવર્તી યાદી

→ આમુખની ભાષાનો સ્ત્રોત


જાપાનનું બંધારણ

→ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા


જર્મનીનું બંધારણ

→ કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો મોકૂફ કરવા

→ સંઘને પ્રાપ્ત કટોકટીની સત્તાઓ


સોવિયત યુનિયનનું બંધારણ

→ મૂળભૂત ફરજો

→ પ્રસ્તાવનામાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનો આદર્શ


દક્ષિણ આફ્રિકાનું બંધારણ

→ બંધારણમાં સુધારા માટેની પ્રક્રિયા

→ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી


કેનેડાનું બંધારણ

→ મજબૂત કેન્દ્ર સાથેની સંઘીય વ્યવસ્થા

→ કેન્દ્ર પાસે રહેલ અવશિષ્ટ શક્તિઓ

→ સુપ્રીમ કોર્ટનું સલાહકાર અધિકારક્ષેત્ર

→ કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણૂક


ફ્રાંસનું બંધારણ

→ પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો

→ પ્રજાસત્તાક


આયર્લેન્ડનું બંધારણ

→ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

→ રાજ્યસભામાં સભ્યોનું નામાંકન

→ રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments