→ વિસ્તાર : પાંડયરાજય ઉત્તર નેલોરથી દક્ષિણે લંકા સુધી વિસ્તરેલું હતું.
→ પાંડય રજાઓએ શ્રીરંગમ તથા ચિદમ્બરમના મંદિરોનાં શિખરો ઉપર સોનું મઢાવ્યું.
પાંડય શાસન
→ માછલીનું નિશાન એ તેમનો ધ્વજ હતો.
→ તેઓ મહત્વપૂર્ણ દરિયાખેડુ (ખલાસી ) અને વેપારી હતા.
→ પૌરાણિક સમયથી જ તેઓ ખૂબ જાણીતા હતા.
→ તેઓને રોમ સામ્રાજ્ય સાથે રાજકીય સંબંધી હતા.
→ પાંડય શાસન મંદિરો માટે ખૂબ જાણીતુ હતુ. તે સમયાબાળા દરમિયાન જ મદુરાઈમાં મીનાક્ષી અમ્મા મંદિર અને તિરુનેલવેલીના તમિરંબરની ખાતેનું નેલ્લાઈપ્થર મંદિર બંધાયું હતું.
→ પાંડય શાસકોને જતવર્મન અથવા તો મારવર્મા તરીકે ઓળખવામાં આવતા હતા.
→ તેઓ શરૂઆતમાં જૈનધર્મ હતા પરંતુ પછી શૈવધર્મી બન્યા.
મેંગેસ્થનીઝની નોંધ
→ પેલિસ ઓફ ધ એરિથ્રીઅન સી-પાંડી મંડલ ટોલેમી પાંડયન મેડિટેરેનિઆ અને મોડયુરા રેજિયા પાંડિયોનીઝ
→ સ્ટ્રેબોએ નોંધ્યું છે કે ભારતીય રાજા પાંડિયને ઓગસ્ટસ સીઝરને શાહી ભેટ મોકલી હતી.
→ મારવર્મન સુંદર પાંડય અને જનવર્મન સુંદર પાંડયના શાસન દરમિયાન પાંડય વંશ તેના સુવર્ણકાળમાં હતો અને આ સમયગાળા દરમિયાન તેમનું રાજ્ય વિસ્તર્યું હતું. જે કલિંગ (ઓરિસ્સા) અને શ્રીલંકા પ્રદેશોને તેમના તેલુગુ રાષ્ટ્રમાં સમાવ્યું હતું.
→ આ સંઘર્ષમાં પાંડયોએ તેમની રાજધાની મદુરાઈ ગુમાવી.
→ ત્યારબાદ તેમણે રાજઘાની તેનકાશી ફેરવી અને તિરુલનેલવેલી, તુતીકોરિન, રામાનદ અને શિવગંગાઈ પૂરવું પાસન સીમિત રહ્યું હતું.
→ 1529માં નાયક શાસકોએ તેને સ્વતંત્ર થોપિત કર્યું અને તેનો મદુરાઈ નાયક વંશ/ શાસન તરીકે ઉદ્ભવ થયો.
પાંડય વંશની મુખ્ય બાબત
→ પાંડય નામ તામિલ શબ્દ પાંડુ પરથી પડયું જેનો મતલબ થાય "જૂનું"
→ અન્ય એક થિયરી મુજબ પાંડય નામ તામિલ શબ્દ પાંડી પરથી પડ્યું જેનો મતલબ બળદ થાય છે.
→ પહેલાના તામિલોનું ચિહ્ન બળદ હતું જે સાહસ અને શૌર્યનું પ્રતીક છે.
→ ચેર, ચૌલ અને પાંડય મૂળ સાંસ્કૃતિક તામિલ સિબિંગ્સ હતા અને પલ્લવો સમાન તમિલકમના મહાન શાસકો હતા.
→ ઇતિહાસકારોએ પાંડય વંશ અને આદ્ય-ખ્રિસ્તી સમયગાળાને ઓળખવા માટે અનેક સ્રોતોની મદદ લીધી છે.
→ ભારતીય ઇતિહાસમાં સૌથી વધુ શાસન કરનાર વંશ પાંડ્ય વંશ છે.
→ પ્રથમ સદી દરમિયાનના અભિલેખોમાં નેદુન્જેલિયાનને તામિલ બ્રાહ્મી મોંગુલમ તરીકે ઓળખાવાયો છે કે, જે અભિલેખો અનુસાર પ્રથમ પાંડય શાસક મનાય છે.
→ જૈન ધર્મ તરફી પથ્થરના સ્થાપત્યો, માછલીની ચાંદીની છાપ ધરાવતા સિક્કાઓ એ આ પાંડય રાષ્ટ્રને સમકાલીન હોવાનું મનાય છે.
→ પાંડયોનો ઉલ્લેખ અશોક સ્તંભ (273-232 BCE)માં પણ આવે છે.
→ બધા રાજ્યો મૌર્ય શાસનનો હિસ્સો નથી પરંતુ મિત્રરાષ્ટ્રો છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇