ચિકન ગુનિયા | Chikungunya
બટુકેશ્વર દત્ત
ચિકન ગુનિયા
→ ચિકન ગુનિયાએ ટોગા વાઈરસ ગ્રુપના આલ્ફા (અર્બો) વાઈરસ તથા ચેપી મચ્છરના કરડવાથી થતો રોગ છે.
→ આ રોગ માદા એડીસ ઈજિપ્ત મચ્છરથી ફેલાય છે.
→ ચિકન ગુનિયા એટલે વાંકા વળી જવું.
→ ચિકન ગુનિયા વર્ષ 2006માં ગુજરાતમાં જોવા મળ્યો હતો.
→ ચિકન ગુનિયા રોગનો ભારત સરકારના નેશનલ વેકટર બોર્ન ડિસીસ કન્ટ્રોલ પ્રોગ્રામ હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે.
ઉદ્ભવ અવધિ
→ 2 થી 7 દિવસ
લક્ષણો
→ સાંધાનો દુઃખાવો
→ અચાનક તાવ આવવો
→ માથામાં કળતર થવી
→ ઠંડી લાગવી
→ કબજિયાત
→ શરીરની ચામડી ઘેરા રંગની દેખાય છે અને ચામડીની નીચે રકતસ્ત્રાવના ચિહ્ન દેખાય છે.
નિદાન
→ લક્ષણો પ્રમાણે સારવાર આપવામાં આવે છે.
→ ELISA ટેસ્ટ કરવામાં આવે છે.
દવા
→ ક્લોરોક્વિન, પેરાસિટામોલ અને અર્થરાઈટિસ માટે રિબાવિરિન
→ એન્ટિબાયોટિક અસર થતી નથી પરંતુ તાવ તથા દુઃખાવો દૂર કરવા માટે ઉપયોગી છે.
0 Comments