→ આ વાયરસનો ફેલાવો ફલેબોટોમાઈન સેન્ડ ફલાય પ્રજાતિની માદા માખીથી થાય છે આ માખીઓ કાદવ તથા રેતીમાં જોવા મળે છે.
→ આ રોગ ચાંદીપુરા નામના RNA વાઈરસથી થાય છે.
→ વર્ષ 1965માં નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામેથી સૌપ્રથમ દર્દીના લોહીમાંથી આ વાઈરસ મળ્યો હતો. જેની શોધ NIV (નેશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પૂના)ના માઈક્રોબાયોલોજીસ્ટ ડો. ભટ્ટ અને તેના સાથી મિત્રોએ કરી હતી.
લક્ષણો
→ તાવ
→ ઝાડા-ઊલટી
→ મગજને અસર
→ મેનિંજાઈટિસ એન્સેફેલાઈટિસ (મગજનો તાવ)
નિદાન
→ RTPCR, ELISA ટેસ્ટ
ઉદ્ભવ અવધિ
→ 2 થી 7 દિવસ
સારવાર
→ બ્રેઈનમાં પ્રેશર અને સોજો ઘટાડવા મેનીટોલ દવા આપવી.
0 Comments