બાલારામ પેલેસ Balaram Palace
બાલારામ પેલેસ
→ બાલારામ પેલેસ અથવા બાલારામ પેલેસ રીસોર્ટ ગુજરાતની ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીને કાંઠે આવેલો મહેલ છે.
→
સ્થાનઃ આ પેલેસ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલો છે.
→
નિર્માણ : બાલારામ પેલેસ 1922થી 1936ની વચ્ચે બાંધવામાં આવ્યો હતો.
→
એવું માનવામાં આવે છે કે, પાલનપુર અથવા બનાસકાંઠાના પ્રદેશ પર રાજ કરનારા લોહાની નવાબે, તેમના મનપસંદ આરામ સ્થળ તરીકે બાલારામ પેલેસનો ઉપયોગ કર્યો હતો.
→
અમિતાબ બચ્ચનની ખૂબ જ જાણીતી ફિલ્મ સૂર્યવંશમનું શૂટિંગ આ પેલેસ ખાતે થયું હતું.
0 Comments
Any suggestions, Please comment Below 👇