આર્ટ ડેકો પેલેસ | Art Deco Palace
આર્ટ ડેકો પેલેસ
→
સ્થાન : આ મહેલ મોરબી જિલ્લામાં આવેલો છે.
→
નિર્માણ : આ મહેલનું નિર્માણ અંગ્રેજોએ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે.
→
આ મહેલ ગુજરાતમાં યુરોપિયન પ્રભાવનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.
→
આ મહેલ ગ્રેનાઈટ પથ્થરોથી બનેલો છે.
→ આ મહેલમાં 6 દીવાનખંડ, 6 ડાઇનિંગ રૂમ અને 14 શયનખંડ આવેલા છે. અહીંના દીવાનખંડ, શયનખંડ કે સ્નાનાગારને ઉત્કૃષ્ટ કલાકૃતિઓ દ્વારા શણગારવામાં આવ્યા છે.
→
આ મહેલ લંડનના અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને ચાર્લ્સ હોલ્ટનના સ્ટેશનની યાદ અપાવે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇