Ad Code

પ્રતાપ વિલાસ મહેલ | Pratap Vilas Mahal

પ્રતાપ વિલાસ મહેલ
→ સ્થાન : આ મહેલ જામનગરમાં આવેલો છે.

→ નિર્માણ : આ મહેલ જામનગરના મહારાજા જામસાહેબ રણજિતસિંહજીએ ઈ.સ. 1914માં બંધાવ્યો હતો.

→ આ મહેલ યુરોપીય સ્થાપત્યો અને ભારતીય કોતરણી કામનો સુંદર નમૂનો છે. આ મહેલ 720 એકરમાં ફેલાયેલો છે.

→ મહેલની દીવાલો પર પશુ-પક્ષી, ફૂલ-પાંદડાંઓ, વગેરેની કોતરણી કરવામાં આવી છે.

→ આ મહેલના સ્થાપત્યમાં ઉત્તર ભારત, દક્ષિણ ભારત, મધ્ય ભારત અને ઇસ્લામિક પરંપરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે.

→ હાલમાં આ મહેલ ભારતીય રેલવેના કર્મચારીઓનું નિવાસસ્થાન છે.

Post a Comment

0 Comments