→ વર્ષ 1895માં જર્મન ભૌતિકશાસ્ત્રી વિલ્હેમ કોનરાડ રોન્ટજેન દ્વારા કરવામાં આવેલી અભૂતપૂર્વ શોધની યાદમાં દર વર્ષે 8 નવેમ્બરના રોજ વિશ્વ રેડિયોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→
આ દિવસની ઉજવણી રેડિયોગ્રાફી ક્ષેત્રે રેડિયોગ્રાફર્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે.
→
વર્ષ 2024ના ‘વિશ્વ રેડિયોગ્રાફી દિવસ'ની થીમ 👉
"Radiographers: Seeing the Unseen"..
0 Comments
Any suggestions, Please comment Below 👇