→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 નવેમ્બરના રોજ 'વિશ્વ શહેરીકરણ દિવસ' (World Urbanisam Day)ની ઉજવણી કરવામાં આવે છે.
→
તેને ‘વિશ્વ ટાઉન પ્લાનિંગ દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ આ દિવસ શહેરીકરણની સફળતાઓને પ્રોત્સાહન આપવા અને શહેરીકરણ દ્વારા ઉભા થયેલા ચોક્કસ પડકારોને પહોંચી વળવા માટે ઉજવવામાં આવે છે.
→ વૈશ્વિક સ્તરે સૌથી વધુ શહેરીકૃત પ્રદેશોમાં ઉત્તર અમેરિકા (વર્ષ 2018 સુધીમાં 82% વસતી શહેરોમાં રહે છે), લેટિન અમેરિકા અને કેરેબિયન (81%) તથા યુરોપ (74%) અને એશિયા (68%) શામેલ છે.
→ એશિયામાં શહેરીકરણનું સ્તર લગભગ 50% છે. જ્યારે આફ્રિકામાં મોટા ભાગે ગ્રામિણ વસતી છે.
→ 'વિશ્વ શહેરીકરણ દિવસ' 8 નવેમ્બરના રોજ ઉજવાય છે. જ્યારે ‘વિશ્વ શહેર દિવસ' 31 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇